________________
સુરસુંદરી ચરિત્ર
હે દેવી ! તુ પણ સુરસુ દરી સહિત તૈયાર થા ! આચાર્ય ભગવાનને વદન કરીને તુ પેાતાના પુત્રનુ વૃત્તાંત પૂછજે.
૨૩૨
એમ કહી સ્નાન વિલેપન કરી રાજા મેાટા સુભટાના પરિવાર સહિત ઉત્તમ ગજેંદ્ર ઉપર આરૂઢ થઈને કુસુમાકર ઉદ્યાનમાં ગયા.
સમસ્ત પરિવાર સહિત અમરકેતુરાજા મુનીન્દ્રની ત્રણ પ્રદક્ષિણા કરી પશ્ચાત્ પ્રણામ કરીને આચાય ની સન્મુખ ઉચિત સ્થાનમાં બેઠા.
ત્યાર પછી શ્રીકેવલીભગવાનના મહિમા કરવામાં આન્ગેા. પછી દેવ સહિત મનુષ્ય અને અસુરાદિકની સભામાં શ્રીકેવલીભગવાને ગંભીર વાણીવડે ધ દેશનાના પ્રારંભ કર્યો.
ધ દેશના
આ અસાર સસારમાં નારક, તિયચ, માનવ અને દેવ, એ ચાર પ્રકારની ગતિમાં અનેક દુઃખથી પીડાયેલા પ્રાણીઓ બહુ કષ્ટવડે માનવભવને પામે છે.
અતિ દુલ ભ એવા મનુષ્યભવને પામીને પણ મિથ્યાત્વાદિવડે માહિત થયેલા ઘણા મનુષ્યા વિષયરૂપી માંસમાં લુબ્ધ થયા છતાં પરલેાકનુ' હિત સાધવામાં ઉદ્યુક્ત
યતા નથી.