________________
૧૭૬
સુરસુંદરી ચરિત્ર તેણે કહ્યું કે, મને શ્રી અમરકેતુ રાજાએ ખાસ તમારા માટે મોકલ્યો છે.
એમ તેના મુખથી આપનું નામ સાંભળી એકદમ મારી સુરથ સંબંધી શંકા દૂર થઈ ગઈ અને મારા હદયમાં બહુજ આનંદ ભરાઈ ગયે.
ત્યારબાદ હે સ્વામિન ! આ કૂવામાંથી હું બહાર નીકળી.
આ પ્રમાણે શરણ વિનાની હું આપના વિરહમાં બહુ દુઃખી થઈ. જે દુખને સાંભળીને આજુબાજુના લેકે પણ રુદન કર્યા સિવાય રહે નહીં, એવું મેં ઘણું દુઃખ ભોગવ્યું.
એ પ્રણાણે કમલાવતીનું કહેવું સાંભળી શ્રી અમરકેતુરાજા બહુ ગળગળો થઈ ગયો. તેના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યાં. શ્રી અમરકેતુરાજા
બહ શાકને લીધે મુખને ચહેરો પણ બદલાઈ ગયે. ત્યારબાદ તે બેલ્યો.
હે દેવિ આ બાબતમાં આપણે શું કરીએ? પિતાના કર્મને વશ થયેલા પ્રાણીઓને આ સંસારમાં
અનેક પ્રકારનાં દુસહ દુઃખ આવી પડે છે. તે ભોગવ્યા વિના છુટકે થતું નથી. કહ્યું છે,
કેઈ એક વાદીએ પિતાની આજીવિકા માટે સપને કરડીયામાં પૂરી રાખેલું હતું, જેથી સની સર્વ આશાએ નષ્ટ થઈ હતી.