________________
- ૨૫૪.
સુરસુંદરી ચરિત્ર વિશાલ એવું એક વહાણ અમે ભાડે લીધું. અનુક્રમે સર્વ વસ્તુઓ તે વહાણની અંદર ચઢાવી દીધી.
પછી શુભ તિથિ, નક્ષત્ર અને ઉત્તમ ગ જોઈને વિધિપૂર્વક સમુદ્રનું અમે પૂજન કર્યું. તેમજ શ્રી જિનેન્દ્ર" ભગવાનની પૂજા કરીને શ્રમણસંઘને દાન આપી બહુ
સંતુષ્ટ કર્યો. મિત્રવર્ગને સુખ શાંતિ સમાચાર પૂછગ્યા. - સમસ્ત પરિવારની સંભાષણપૂર્વક સંભાવના કરી.
ત્યારપછી ત્યાં મંગલ ધ્વનિ થવા લાગ્યા. માંગલિક - વાના નિર્દોષ ચારે તરફ ઉછળવા લાગ્યા. સમયજ્ઞ એવા માગધ લોકો જય જય શબ્દોના ઉચ્ચાર કરવા લાગ્યા.
તે સમયે અધાદિકના રહેવા માટે ભિન્ન ભિન્ન વિભાગ જેમાં રહેલા છે, “અન્યપક્ષમાં માયિક પદાર્થોથી પૃથફ કર્યું છે મન જેમણે, ગુણે (દોરડાં–ગ્ય ગુણે) - ના સમૂહ વડે બદ્ધ (બાંધેલાં–સંયુક્ત) છે ફલક (પાટીયાં –શયન ચગ્ય પાટીયાં) જેનાં, સંયમિત છે સમગ્ર ગ જેના અને અચલ એવા મુનિની માફક રહેલા તે વહાણની ઉપર હું બેસી ગયો.
ત્યાર પછી ત્યાં સમુદ્રની ગંભીર એવી વેલા (ભરતી) ચઢી આવી, તેમજ અનુકૂલ પવનથી સંપૂર્ણ ભરાઈ ગયેલા - શ્રત સઢના જેસથી અમારું વહાણ સમુદ્ર માર્ગે ચાલવા લાગ્યું. સમુદ્ર વર્ણન
ચારે તરફ ઉછળતાં માછલાઓના મહાન પુંછડાઓના આઘાતને લીધે જેનું પાણી બહુ ઉછળવા લાગ્યું, ઉછળતા