________________
સુરસુંદરી ચરિત્ર તેમજ જેણના અંગોની લાવણ્યતા અમૃતવડે નિર્માણ કરેલી હોય તેમ તેને આનંદ આપતી હતી.
વળી બહુ લાંબા શ્યામ અને અતિસુકમલ એવા કેશ પાશવડે તેણીનું મનહર મસ્તક આકર્ષાયેલા ભ્રમરાઓના સમૂહથી વ્યાસ એવા કમલની માફક શેભે છે.
કર્ણાત સુધી પ્રાપ્ત થયેલાં નેત્ર અને સરલ નાસિકા વડે ઉત્તમ શેભાને ધારણ કરતે તેણીને મુખરૂપી ચંદ્ર ક્ષીણચંદ્રનું જાણે ઉપહાસ કરતે હોય ને શું ? તે હતે.
શંખના સરખી ઉન્નત, સુકેમલ અને જડ (જલ) ની સંગતિથી મુક્ત થયેલી તેણીની ગ્રીવા, તીક્ષણ કાંટાએથી વ્યાત એવા મૃણાલ દંડેનું ઉપહાસ કરે છે.
ઘણું કઠિન, થુલ ઉન્નત અને સમસ્ત લોકોના મનને હરણ કરતા એવા તેણીના સ્તનને ઐરાવત હાથીના કુંભસ્થલોની ઉપમા કેવી રીતે આપી શકાય? વળી વિવેક રહિત એવું તારું સ્તન યુગલ કામુક જનને સુખેથી બાળે,
પરંતુ શ્રવણે (કાન-મુનિઓ)ને પ્રાપ્ત થયેલાં તારા નેત્રને તે લાયક નથી;
એ પ્રમાણે ઉપદેશ આપતે તે બાલાને મધ્યભાગ ક્ષીણ થયો હોય તેમ હું માનું છું. અથવા અવિનિત જનને આપેલ ઉપદેશ કંઈપણ અસર કરી શકતું નથી.
મારે સ્તનમંડલને ઘણે ભાર કેવી રીતે વહન