________________
સુરસુંદરી ચરિત્ર
૨૬૭
કરવા એવી ચિંતાને લીધે તેણીના કમ્મરના ભાગ દરિદ્ર છેાકરાંના જનકની માફક બહુ ક્ષીણ થયા હતા.
મનાહર, ગ'ભીર અને દક્ષિણઆવવાળી તેણીની નાભી જાણે કામદેવને સ્નાન કરવા માટે વિધિએ બનાવેલી કૃષિકા હાય ને શું ? તેમ શાભે છે.
માંસથી પુષ્ટ, સુકેમલ અને વિશાલ એવા નિતંબ વડે તે ખાલા દČનમાત્રથી જ તરૂણજનેાના હૃદયને કામાતુર કરી નાખે છે.
કેળના ગર્ભસમાન સુકેામળ અને જેણીનું અતિ રમણીય એવુ ઉરૂસ્થલ જાણે કામદેવના ગૃહદ્વારમાં વિધિએ સ્થાપન કરેલું તારણ હાય ને શું? તેમ શેાભે છે.
સૂના સરખા ઉન્નત, પરસ્પર સજ્જડ મળેલી સુકામળ અને પુષ્ટ એવી આંગળીએથી વિભૂષિત અને સુદર રંગવાળા તેણીના અને ચરણા કહેા ભલા કાના મનને હરણુ કરે નહી ?
એવી સર્વાંગ સુંદર તે માલાને જોઈ એકદમ મારી દૃષ્ટિ અત્યંત આનંદમય થઈ ગઈ.
લાંબા સમયના પરિચયવાળી હેાયને શુ ? તેમ તેને જોઈ મારા હૃદયમાં હર્ષની સીમા રહી નહી.
ત્યાર બાદ પ્રિય એવી પેાતાની ભાર્યોની માફક પાસે જઇ તેણીની મેં તપાસ કરી તેા તે નિશ્ચેતન થયેલી હતી.