________________
સુરસુંદરી ચરિત્ર
૨૭૩ આ પ્રમાણે તે નગરને ઉપદ્રવ જોઈ મારા હૃદયમાં બહુ કૌતુક થયું. તેથી તે જોવા માટે આકાશમાં જ હું ઉભો રહ્યો. તેટલામાં તે નગરને ભાગવા માટે શત્રુંજય રાજનું સૈન્ય એકદમ તૈયાર થઈ થયું. યુદ્ધને સમારંભ .
શત્રુંજયરાજના સિનિકેમાંથી કેઈ કહે છે, અરે ! તૈયાર કરેલું મારું બક્તર મને આપે.
વળી કઈ કહે છે કે, મારૂં મને હર વફર શિસ્ત્ર વિશેષ] મને જલદી આપો.
એ પ્રમાણે શત્રુંજયના સૈન્યમાં સુભટને ઘણે કેલાહલ સંભળાવા લાગ્યો.
તેમજ કેટલાક કહે છે કે, અશ્વિકાઓને તૈયાર કરે. યંત્રને વહન કરો. પટકુટીને સરકા. વળી કિલ્લાની પાસમાં નિસરણીએ ગોઠવે.
યંત્રપીડનની ઘટના કરવામાં હવે તમે વિલંબ કરશે નહીં. ઝરૂખાઓને બાળી મૂકે. મોટા પત્થરોના જથા વડે ખાઈઓને પૂરી નાખે.
કેદાળાદિકના સાધને વડે ગઢના મુખ્ય ભાગોને તોડી નાખે.
એ પ્રમાણે શત્રુંજય રાજા બોલવા લાગ્યા.
કિલાની ઉપર અટાલીઓમાં રહેલા નરવાહન રાજાના સુભટે ઉપરથી મેટા પથરા ફેંકે છે, જેથી
ભાગ–૨/૧૮