________________
૨૭૮
સુરસુંદરી ચરિત્ર
પછી હું. ત્યાંથી આકાશમાં ચાલવા માટે નભે ગામિની વિદ્યાનું સ્મરણ કરવા લાગ્યા, પરંતુ તે વિદ્યા મને યાદ આવી નહા. તેથી મે. જાણ્યુ કે, દુષ્ટ વૈતાલ જરૂર મારી સર્વ વિદ્યાએ હરી ગયા.
કોઇપણ પ્રચંડ બૈરી આ અસુર હાવા જોઈએ, એમ વિચાર કરતા હુ' હું ધનદેવ ! ભુજાઓ વડે સમુદ્ર તરવા લાગ્યા.
અકસ્માત ઉત્પાત
હે નરાધીશ! એ પ્રમાણે પેાતાનું વૃત્તાંત તે પુરૂષ મને કહેતા હતા, તેટલામાં અમારા નિર્યામકે ભયભ્રાંત થઈ કહ્યું કે; હે નાવિક પુરૂષા ! ક ધાર સહિત તમે તૈયાર થઈ જા. કારણ કે, મૃત્યુના મુખ સમાન આ કાઈ ભય કર ઉત્પાત દેખાય છે.
તમે આકાશ તરફ દૃષ્ટિ કનૈ1; સુપડાના આકાર જેટલુ' અને એકદમ વૃદ્ધિ પામતુ તે વાદળ ઉત્પન્ન થયું છે. જે અભ્રખ ડ ખલપુરુષના સંગની માફક આપણા નાશ કરશે. આવા સ્થાનમાં થયેલા આવા ભયંકર મહાધેાર આ ઉત્પાત થેાડા સમયમાં યાત્રાળુ, નાવિક અને નાવ આદિક સના વિનાશ કરે છે.
એ પ્રમાણે વ્હાણુના સ્તંભાગ ઉપર બેઠેલા પુરૂષનુ વચન સાંભળી વહાણુમાં રહેલા સવ પુરુષા એકદમ ક્ષેાભા