________________
૧૯૬
સુરસુંદરી ચરિત્ર ભ ભૂલે અને તારુ બે એમાં કંઈ નવાઈ જેવી વાત નથી,
માટે હે સુતનુ! એમાં કંઈ શોક કરવા જેવું નથી.
વળી હે સુભગે! જે તે મને પૂછયું તેને ઉત્તર મેં તને કહ્યો.
હવે વિદ્યારૂપી વ્રતને ભંગ થયો છે, તે મારા સ્થાનમાં મારે કેવી રીતે જવું ?
હે મૃગાક્ષિ? તે વિદ્યાનું બહુ બહુ હું સ્મરણ કરું છું; પરંતુ તે વિસ્મરણ થયેલું પદ મને યાદ આવતું નથી. માટે બહુ ગભરાઈ ગઈ છું.
આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી હું બેલી..
હે સુભગે! તે વિદ્યાને બીજાની આગળ કહી શકાય એ જે ક૯૫ હોય તે તું મારી આગળ તે મંત્ર એલ.
પ્રિયંવદા બોલી, તે બાલવામાં કઈ પણ પ્રકારને દેષ નથી.
પછી મેં કહ્યું. જે એમ હોય તે તે મંત્ર તું બેલ. કદાચિત્ તેનું પદ મને સાંભરી આવે તો ઠીક છે. * એ પ્રમાણે મારું વચન સાંભળી તેણીએ કહ્યું, એમ કરવાથી આપણને બંનેને સમાન લાભ છે, એમ કહી ને મારી પાસે આવી મારા કાનમાં ધીમે ધીમે કેઈ ન સાંભળે તેવી રીતે પિતાની વિદ્યાને પાઠ તે બેલી ગઈ - તે મંત્ર સાંભળીને વિચાર કરતાં તરત જ તે મંત્રનું જે. પદ તે ભૂલી ગઈ હતી, તે પદ મને સાંભરી આવ્યું.