________________
- ૨૩૮
સુરસુંદરી ચરિત્ર ત્યાર બાદ મેટા ઉત્સવ વડે શ્રીનિંદ્રભગવાનને મહિમા કરીને વિધિ પ્રમાણે વિદ્યાઓનું પૂજન પણ તેમણે કર્યું.
પછી માનવા લાયક સજજનોનાં સન્માન પણ કર્યા. પૂજનેની પૂજા કરી. તેમજ વિદ્યાધરોને અનેક પ્રકારનાં દાન આપ્યાં,
ઉત્તમ પ્રકારનાં નૃત્ય, ગીત અને વાજીંત્રોના આડંબર સહિત અઠ્ઠાઈ મહોત્સવ સારી રીતે પસાર કરાવ્યા.
એમ દરેક વિધિ સંપૂર્ણ કરી મારા પિતા આજે પ્રભાતમાં રત્નસંચય દ્વીપમાં ગયા.
તેમજ મકરકેતુ પણ બાકીનાં કાર્ય સિદ્ધ કરવા માટે અહીં રહ્યો છે. - તે આજે પ્રભાતકાલમાં આવશ્યક કાર્ય કરી જંગલ જવા માટે બહાર નીકળ્યો હતો.
ત્યાં નજીકમાં રહેલા એક વાંસ વનમાં પડેલું ઉત્તમ પ્રકારનું એક ખડગ તેના જેવામાં આવ્યું.
યમ છઠ્ઠા સમાન ચકચકિત, તરૂણ તમાલપત્ર સમાન : કાંતિવાળું,
કુરણાયમાન કાંતિવડે અત્યંત દુષ્પક્ષય એવા તે ખડ્રગને કૌતુક વડે પિતાના હાથમાં ગ્રહણ કરીને નજીકમાં રહેલા વનની અંદર એક વાંસના જાળામાં તે ખડગની