________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૫
હાઠની બહાર નીળેલા છે ધ્રુત જેતા, કરાગ્રને વિષે મનુષ્યેાના મસ્તકને નચાવવામાં બહુ રસિક, મરૂસ્થલના કૂવાની માફક ઉંડાં અને પિંગલ નેત્રોવડે દુપ્રેક્ષ્ય,
ગળાની અંદર ખડખડ શબ્દ કરતી રૂંડમાળા જેણે ધારણ કરેલી છે, વિજળીના પુજની માફક ઉજવલ અને અતિ ચંચલ હાલતી છે લાંખી જીભ જેની,
ખડખડાટ ભયંકર હાસ્યના પ્રતિકૃનિવડે. સમસ્ત પ્રાણીઓને ત્રાસ આપતા અને વિકરાલ છે મુખ જેનું એવા તે શ્યામ આકૃતિવાળા વૈતાલ
અમારી પાસે આવીને કહેવા લાગ્યા.
અરે ! પાપે ! પ્રથમના સમયે પરપુરૂષ ઉપર આસક્ત થયેલી તું અને પરયુતિમાં લુબ્ધ થયેલા તે પાપિષ્ટ પુરૂષ, તમે બન્નેએ મને બહુ દુઃખ આપ્યુ છે, તેનું ફૂલ તે પાપિØ કુમારને તા મળી ચુકયું છે અને હાલમાં તું પણ પેાતાના ક્રુષ્કૃત્યના અનુસારે તેનું ફૂલ ભાગવ. હું હાસિની! આ પ્રમાણે ખેલતા તે વૈતાલ ભયભીત એવી મને લઇને નિષ્ઠુર વચનેાવડે તિરસ્કાર કરતા આકાશ માર્ગે ઉપડી ગયા.
ત્યાર પછી પાછળ બૂમ પાડતી પ્રિયવદા આવતી હતી. તેણીને તે પાપીએ ભયકર હુંકારાએ વડે મુડદાની માફક કરી નાખી અને તે ખીચારી કાંય છુટી પડી ગઈ.