________________
સુરસુંદરી ચરિત્ર
વળી તે પાંચ ભૂતના વિનાશ થાય અર્થાત છુટાં પડે. છે, ત્યારે તે જીવ પદાર્થ રહેતા નથી.
૨૧૨
જીવના અભાવ હાવાથી પરલાકની સિદ્ધિ કર્યાંથી હાય ? અર્થાત્ પરલેાક પણ છે જ નહીં. તે। પછી તે પરલેાકના સુખ માટે પાતે નષ્ટ થયેલા અને ખીજાઓને નષ્ટ કરવામાં તત્પર થયેલા મૂઢપુરૂષા બહુ કઠીન એવાં બ્રહ્મચર્ય વ્રત તથા શીલ સદાચારપાલન આદિક ધર્મપ્રવૃત્તિઓને વૃથા ચલાવી રહ્યા છે.
હું ભદ્રિકજના ! ગમ્ય અને અગમ્યના વિભાગ છેાડી દઈને સુખેથી તમે વિષયાનું સેવન કરેા ?
સરસ એવા માંસભક્ષણમાં કંઈ ખાધ નથી. શંકાને દૂર કરીને મદ્યપાન કરે.
આ પ્રમાણે કુગતિને ઉત્પન્ન કરનારૂ' મુદ્દિા નામે પરિત્રાજિકાનુ અસચન સાંભળી મે' કહ્યું.
હું અધમે! આવાં અચેાગ્ય વચન તું ખેલ મા, ખેલ મા.
વિદ્વાન્ જનાને નિંદવા લાયક,વિચાર વિનાના લેાકાને પ્રિય અને યુક્તિ વિનાના આ તારા વચનને કયા બુદ્ધિમાન પુરૂષ શ્રદ્ધાપૂર્વક શ્રવણ પણ કરે?
વળી તું જે કહે છે કે,
આત્મા પ્રત્યક્ષ દેખવામાં આવતા નથી. માટે