________________
૧૮૧
-
સુરસુંદરી ચરિત્ર
તેટલામાં ત્યાં, હે નરેદ્ર! બકુલ વૃક્ષની પાસમાં ભૂમિ ઉપર પડેલી,
મૂછ વડે મીચાઈ ગયાં છે ને જેનાં, રૂ૫ વડે દેવાંગનાને તિરસ્કાર કરતી,
નવીન ચૌજન વડે અદ્દભુત સૌંદર્યને ધારણ કરતી, મને હર છે સમગ્ર શરીરના અવયવો જેના,
એવી એક ઉત્તમ બાલિકા,
પદ્માસન ઉપરથી પડી ગયેલી લક્ષમી હોયને શું ? તેમ મારા જેવામાં આવી.
જરૂર આકાશમાંથી પૃથ્વી પર પડતી એવી આ યુવતીને અકસ્માત્ આ પ્રતિધ્વનિ થયેલ છે. આવી દિવ્યરૂપાળી યુવતીરત્નની વિબુધજનેએ શેાચવા લાયક એવી આ દુરવસ્થા શાથી થઈ હશે ?
હા! દેવને વિલાસ વિચિત્ર હોય છે.
એમ વિચાર કરતે હું શીતલ જલના બિંદુઓ વડે તેનું શરીર સિંચવા લાગે તેમજ મંદ મંદ પવન નાખીને તેણીને મેં સ્વસ્થ કરી.
ત્યાર બાદ તે યુવતી પિતાના ટેળામાંથી વિખુટી પડેલી મૃગલીની માફકચલદષ્ટિએ દિશાઓને અવલકવા લાગી.
ત્યાર બાદ મેં મધુર વાણીથી કહ્યું. હે સુતનુ ! તું શા માટે બીએ છે?
હે ભદ્ર! હવે તારે કિચિત માત્ર ભય રાખવે નહીં.