________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૯
ખેલી તેણીએ પેાતાના સદ્ભાવ જણાત્મ્યા. ત્યારપછી સુરસુદરીના એણી ઉપર સારા વિશ્વાસ બેઠા.
પછી 'સિકાએ સુરસુરીને કહ્યું;
હે સખી ! તારૂં' ચરિત્ર સાંભળવાની મને બહુ ઉત્કંઠા છે. માટે મારી આગળ તારી સર્વ હકીકત તુ પ્રગટ કર. તારૂં અપહરણ કાણે કર્યું" ? અને તે શા માટે કરવુ પડયું? તેમજ તને જે કંઇ અનુભવ થયા હાય તે મને નિવેદન કર. સુરસુ દરીપ્રકાશ
એ પ્રમાણે હંસિકાનું વચન સાંભળી સુરસુ દરી
આલી.
હે સખી ! આ પ્રમાણે તાતે પણ મને પૂછ્યું હતુ અને મારૂં' વૃત્તાંત તેમને સાંભળવાની બહુ ઈચ્છા હતી, પર`તુ લજજાને લીધે હુ તેમની આગળ કઈ ખાલી શકી નહાતી.
વળી હું સખી! મારૂં ચરિત્ર એવું છે;
તેને સાંભળીને નજીક લાકા પણ બહુ દુઃખી થાય તેમ છે. માટે મને પણ અતિ દુઃખકારક એવુ તે વૃત્તાંત કહેવુ. ઉચિત લાગતું નથી.
છતાં પણ હું સખી! બહુ કુતુહલવડે તે મને પૂછ્યુ છે, તેથી હું તને કહું છું, તે તુ' એકાગ્રમન કરી શ્રવણુ કર.