________________
સુરસુંદરી ચરિત્ર
૧૭ કરંડીયાની અંદર શુંચળું વળાઈને તે બીચારે પડી રહ્યો હતે.
સુધા વડે ઈદ્રિય પણ છુપાઈ ગઈ હતી.
એમ દુર્દશા ભોગવતો તે સર્ષ સુતાધુર થઈ પડી રહ્યો હતો, તેટલામાં રાત્રી પડી એટલે ઉંદર પિતાની મેળે જ પોતાના ભક્ષ્યની શોધ કરતે ત્યાં આવ્યો અને તે કરડીઆને જોઈ બહુ ખુશી થયો.
એની અંદર કંઈક ખાવાનું હશે, એમ જાણું તે ઉંદર પિતાના મુખ વડે તે કરંડી આને કાપવા લાગ્યો. તેને ખળભળાટ જાણું અંદર રહેલે સર્પ પણ મુખને બરોબર સાવધાન કરી તૈયાર થઈ ગયો.
ઉંદરના મનમાં તે એ વિચાર હતો કે, ઝડપથી બાબું પાડીને અંદરને લાભ હું લઈશ, પણ જ્યાં બાખું પાડીને તે દષ્ટિ કરે છે, તેટલામાં અંદર મુખ ફાડી રહેલા સર્પે તેને તરત જ કડી લીધો અને પોતાની ક્ષુધા નિવૃત્ત કરી અને તેજ માર્ગ વડે તે બહાર નીકળીને ચાલતો થયો. | માટે દરેક પ્રાણીઓએ સ્વસ્થ ચિત્ત રહેવું. કારણ કે, પ્રાણીઓના સુખ અથવા દુઃખમાં હેતુ ભૂત માત્ર દેવ જ ગણાય.
જુઓ! ઉંદરને પ્રયાસ પોતાના સુખ માટે હતું, પરંતુ તે તેને બહુ દુઃખદાયક થઈ પડયે.
માટે હે સુંદરી ! સુખ કે દુઃખના વિષયમાં આપણે ઉપાય ચાલતું નથી. તે ભાગ-૨/૧૨