________________
સુરસુંદરીચરિત્ર
૧૫૭
વળી હે પુત્ર! તારા જન્મ થવાથી આ અરણ્ય પણ હાલમાં વસ્તિ સમાન મને લાગે છે.
હે વત્સ ! તું મારા ખેાળામાં બેઠા છે, તેથી હું નિ ય થઈ છું.
હે પુત્ર! સૂર્યના કિરણેા વડે નષ્ટ થયું છે અધારૂ જેનુ, એવા દિવસના પ્રાદુર્ભાવ થશે, ત્યારે હું તારૂં મુખ જોઇને કૃતાર્થ થઈશ,
એમ હું પ્રલાપ કરતી હતી, તેટલામાં માના શ્રમથી થાકી ગયેલી તેમજ સ અગેા શિથિલ થઈ. ગયેલાં અને પ્રસવની વેદના શાંત થવાથી ત્યાં મને નિદ્રા આવી ગઈ.
પછી ક્ષણ માત્રમાં મારા મદ્દભાગ્યને લીધે કાઇએ પણ ઉચ્ચારેલા શબ્દ મારા સાંભળવામાં આવ્યેા, જેથી એકદમ હું જાગી ગઈ.
હે પાષ્ઠિ ! ઘણા દિવસથી હું તારી તપાસમાં ફરતા હતા, પરંતુ આજે તારૂ' દન થયુ છે. માટે હવે હું મારા વરના અંત કરીશ.
હે દુષ્ટ! હાલમાં તું તારા દુરાચારનુ ફૂલ ભાગવ એ પ્રમાણે તેના શબ્દ સાંભળી મારૂ હૃદય એકદમ. ભયભીત થઈ ગયું”
અને આ પ્રમાણે બાલનાર કાણુ હશે?