________________
८४
સુરસુંદરી ચરિત્ર
હવે મારા દુઃખના ઉદ્ધાર કરવા જરા પણ તમે વિલા
કરશે! નહી..
જલદી તમે તે ખાલાનું મને દર્શન કરાવેા. અન્યથા મારુ' જીવિત હવે રહે તેમ નથી.
હે સુરાત્તમ ! આપની આગળ બહુ કહેતાં હુ શરમાઉં છું. પરંતુ મારા છેવટના નિશ્ચય આપને પ્રથમ મે' જણાવી દીધા તે સત્ય છે.
કૅનકૅમાલાનુ' દર્શન
ત્યારબાદ કિંચિત્ હાસ્ય કરીને તે ખેલ્યેા
હે ભદ્ર! જો એવા જ તારા નિશ્ચય હાય તા તારી પાછળ તું તપાસ કર, જેથી તારી સ્ત્રીને તુ જોઇશ.
એ પ્રમાણે દેવના કહેવાથી ચિત્રવેગે મુખવાળીને પેાતાની પાછળ જોયું
અલંકારા વડે વિભૂષિત છે. અ`ગે। જેનાં એવી પેાતાની સ્ત્રીને એકદમ તેણે નેઇ. બાદ તે પેાતાના હૃદયમાં શક્તિ થઈ કહેવા લાગ્યા.
હૈ સુરાત્તમ ! હવે અહી. હાસ્ય કરવાનું' કંઇ કામ નથી. સત્ય વાત તમે મને કહેા.
નભાવાહન રાજા જે હારી ગયા હતા, તેજ આ મારી સ્ત્રી છે ? અથવા મને શાંત કરવા માટે દેવમાયા વડે તમાએ આ નર્કમાલાના દેખાવ કર્યાં છે! વળી મારા વિરહને લીધે બહુ દુઃખી થઈ જો વિષભક્ષણ કરીને