________________
હ૦
સુરસુંદરી ચરિત્ર પછી તારે અન્યનું અહીં શું પ્રયોજન છે?
તેમજ મારા પ્રભાવથી વિદ્યાધરોની દરેક વિદ્યાઓ પઠનમાત્રથી તને સિદ્ધ થશે અને સર્વ વિદ્યાધરેથી તે વિદ્યાઓ તને અધિક ફલદાયક થશે.
વળી હે ચિત્રવેગ ! પિતાની ઈચ્છા પ્રમાણે તું વિદ્યાધરની ઉત્તમવિદ્યાઓનો વચનથી જ વિચ્છેદ કરીશ. તેમજ મંત્ર તથા ઔષધિઓને પણ નિષ્ફલ કરીશ. ' હે ભદ્ર ! મારા પ્રભાવથી અતિગર્વિષ્ઠ એવા પણ સર્વે વિદ્યાધરો વિનય પૂર્વક તારી આજ્ઞામાં રહા પિતાનું જીવન ચલાવશે.
માટે ચાલો હાલમાં આપણે વૈતાઢય પર્વતમાં જઈએ અને ત્યાં સિદ્ધકુટ શિખર ઉપર શાશ્વત એવી શ્રીજિનેંદ્ર ભગવાનની પ્રતિમાઓનો અડ્રાઈ મહત્સવ કરીને, ધરણંદ્રની અભ્યર્થના કરી તેની પાસેથી વિદ્યાધરોની. સર્વવિદ્યાએ હું તને અપાવીશ.
પછી હું મારા સ્થાનમાં જઈશ.
એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધર પોતાના પરમ ઉપકારી એવા તે દેવના ચરણુયુગલમાં પ્રણામ, કરી બોલ્યા, - હે સુરવર ! આપની માટી મહેરબાની, આપનું વચન મારે સર્વથા માન્ય છે.