________________
૧૨૩ 3
સુરસુંદરી ચરિત્ર માટે હે નરેન્દ્ર! આ બે દિવ્ય કુંડલોને આ૫ ગ્રહણ કરો અને જે દેવીથી તમે પુત્રની ઈચ્છા રાખે છે, તે દેવીને તમારે આ કુંડલ આપવાં. એમ કહી પોતાના . કાનમાંથી બંને કુંડલ કાઢી રાજાને આપીને તરત જ તે. દેવ અદશ્ય થઈ ગયો.
રાજા પણ પ્રભાતકાલ થયો એટલે પૌષધ પાલીને. હર્ષને લીધે વિકસ્વર મુખે દેવીની પાસે ગયો અને દેવ દર્શનાદિક સર્વ હકીક્ત દેવીની આગળ તેણે નિવેદન કરી..
બાદ તે દેવતાએ આપેલાં બંને કુંડલ દેવીના કરકમલમાં સમર્પણ કર્યા અને પિતાનું સર્વ પ્રભાતિક કાર્ય પૂર્ણ કરીને મુનિજનોને ભેજનદાન વડે સત્કાર કરીને પતે ઉત્તમ પ્રકારનું ભેજન કરી પોતાના સ્થાનમાં ગયે.. સ્વપ્નદર્શન.
ત્યારબાદ કેઈ એક દિવસ કમલાવતી દેવી તું, સ્નાન કરી ભરનિદ્રામાં સુતી હતી. ત્યાં પરોઢના ભાગમાં સ્વપ્ન જોઈ એકદમ તે જાગી ઉઠી અને થરથર કાંપવા. લાગી................
તે જોઈ રાજા બેલ્યો. હે સુંદરી ! અકસ્માત કેમ તું કંપી ઉઠી છે !
દેવી બેલી. હે પ્રિયતમ ! હાલમાં એક સ્વપ્ન મારા . જેવામાં આવ્યું છે કે,-એક સોનાને કળશ મારા મુખમાં પેસીને બહાર નીકળતા હતે; તેટલામાં તે કળશને કેઈક : ક્રોધી પુરૂષ ભગવાનને માટે દૂર લઈ ગયો.