________________
સુરસુંદરો ચરિત્ર
ત્યારમાદ તે પુરૂષ પણ મને જોઈ પેાતાના હૃદયમાં વિસ્મિત થયા હાયને શુ? તેમ એકદમ ઘેાડા ઉપરથી નીચે ઉતરી મારા ચરણામાં પડયા અને તે ખેલ્યા.
૧૪૯
હે બહેન ! તુ મને એળખે છે? હુ શ્રીદત્ત છું, કુશાગ્રનગરમાંથી હું વેપાર માટે સાની સાથે પરદેશમાં ગયેા હતેા. ત્યાંથી પાછે ખારમે વર્ષે સા સહિત હુ' હાલ પેાતાના નગરમાં જાઉં છું. આજે ચાલતાં ચાલતાં આ સ્થાનમાં અમે આવી પહાંચ્યા છીએ.
પરંતુ હે ભિગની ! તું અહીં એકલી શા કારણથી આવેલી છે ?
એમ તેના કહેવાથી તરત જ હું ભયરહિત થઈ ગઈ. પછી મે' હાથીએ મારું હરણ કર્યું. વિગેરે સવૃત્તાંત તેને નિવેદન કર્યું.
ત્યારપછી તે વિણકે શાક વડે દીનમુખવાળી મને જોઇને કહ્યું.
અહીંથી હસ્તિનાપુર બહુ દૂર છે, તેમજ વ્યાધ્રાદિક હિ'સ્રપ્રાણીએ તથા ચાર વડે મા પણ બહુ કઠીન છે. અને હે ગિનિ ! કુશાગ્રનગર અહીથી નજીક્રમાં છે; માટે તમારે શું વિચાર છે ?
પછી મેં કહ્યું કે, ચાલેા પ્રથમ આપણે કુશાગ્ર નગરમાં જઇએ.
હે શ્રીદત્ત ! ખંધુવને મળે મને ઘણા દિવસ થયા છે; માટે એમના મેળાપ પણ થશે.