________________
સુરસુંદરી ચરિત્ર
૧૨૯
હું નરેન્દ્ર! આ મારું વચન સત્ય સમજીને આ ખાબતમાં કિંચિત્ માત્ર પણ તમારે શેાક કરવા નહી. મણિસમપ ણુ,
વળી હે નરનાથ ! આ દુષ્ટ સ્વપ્નની નિવૃત્તિ માટે સર્વ જિનાલયેામાં તમે મહાત્સવે કરાવેા. મુનિઓને ઉચિત એવાં વસ્ત્રાદિક વડે શ્રમણુ સઘની પૂજા કરેા. તેમજ તમે અભયદાન આપવામાં પ્રવૃત્ત થાઓ, નાના પ્રકારના અભિગ્રહપૂર્વક તપશ્ચર્યાએ કરા.
એમ ધાર્મિક કાર્યની પ્રવૃત્તિ કરવાથી; હે નરનાયક ! સર્વ પ્રકારે શાંતિ થઈ જશે. કારણ કે; ધા પ્રભાવ આ જગમાં અલૌકિક ફલદાયક થાય છે. કહ્યુ છે કે,
“ સેંકડા કષ્ટામાં આવી પડેલા, તેમજ અનેક પ્રકારના ક્લેશ અને રેગેાથી કટાળેલા, મરણાદિકના ભયથી હણાયેલા, દુ:ખ તથા શાકથી રીમાતા, વળી સંથા શરણુ રહિત અને વ્યાકુલ ચિત્તવાળા એવા અનેક પ્રકરના મનુકૈાનુ' આ જગમાં શરણમાત્ર હમેશાં એકધર્મ જ કહેલા છે.”
હે નરેન્દ્ર ! આવા આપણ્ સમયમાં ધર્મપ્રવૃત્તિ કરવી એ પણ એક મુખ્ય ઉપાય છે. એમ કહી ધનદેવ પેાતાની વીટી આપી રાજાને પ્રણામ કરી રાજભવનમાંથી નીકળીને પેાતાના ઘેર ગયા.
- ભાગ-ર/૯