________________
૧૪૨
સુરસુંદરી ચરિત્ર
કાઈ કાર્ય નથી કે જે ન પ્રાપ્ત થાય. દૈવની કૃતિ મહુ વિચિત્ર છે. જેમ કે;—
જેણે ખાલ્ય અવસ્થામાં શંકરનું ધનુષ ભાગી નાખ્યુ', તેમજ જેણે પરશુરામના પરાજય કર્યાં; વળી જેણે પેાતાના પિતાની વાણી વડે પૃથ્વીનેા ત્યાગ કર્યો,
અને જેણે પુલના નિમિત્તવડે સમુદ્રને બાંધી લીધા
હતા;
તેમજ દશમસ્તકવાળા મહાપ્રતાપી રાવણના ક્ષય કરનાર એવા શ્રીરામચંદ્રનુ એક એક ચરિત્ર એવુ` હતુ` કે, તેનું શું વર્ણન કરવુ?
પરંતુ તેવા વીરપુરૂષને પણ જેણે અકસ્માત્ કથન માત્ર કરી નાખ્યા એવા દૈવનુ તુ વર્ણન કર. અર્થાત્ દૈવકૃતિ એટલી બધી પ્રબલ હાય છે કે; અણુધાર્યાં બનાવ અન્યા કરે છે.”
માટે જો તે દેવી હાય તા મહુ જ આનંદ થાય. અથવા કાઈ અન્ય હશે તેા પણ તેને બહાર કાઢવી એ ઠીક છે, કારણકે; દયા એ ધર્મનું મૂળ છે. કહ્યું છે કે; “યારૂપી નદીના વિશાલ કાંઠા ઉપર સવે ધર્મ તૃણુરૂપ અકુરા છે, જો તે દયારૂપી નદી કદાચિત્ સુકાઇ જાય તા તે ધરૂપી અંકુરાના વિલાસ કર્યાં સુધી ટકી શકે ? અર્થાત્ યાના અભાવમાં ધર્મના સદ્ભાવ રહેતા નથી.