________________
સુરસુંદરી ચરિત્ર
૧૩૯ એ પ્રમાણે નૈમિત્તિકનું વચન સાંભળી રાજાને શોક ચાલ્યો ગયો અને હસતે મુખે તે બે.
હે કેશાધિપતિઓ ! આ સુમતિ નૈમિત્તિકને તૈયા આપે; કારણ કે, દેવીના વિરહને લીધે મારા હૃદયમાં પ્રજવલિત થયેલા મહાન શેકરૂપ અગ્નિને એના વચનોએ દેવીના સમાગમની આશારૂપી જલપ્રવાહ વડે શાંત કર્યો છે.
એમ કહી રાજાએ પોતાના શરીરે પહેરેલાં આભરણે. વડે તેમજ એક લાખ સેનિયા વડે તેનો સત્કાર કર્યો,
સુમતિ નૈમિત્તિક રાજાની આજ્ઞા લઈ ત્યાંથી વિદાય થયો.
રાજા પણ કંઈક શેક રહિત થયો. સ્વપ્નદર્શન :
અન્યદા અમરકેતુ રાજા રાત્રીએ સુતે હતું, તેવામાં તેને સ્વપ્ન આવ્યું.
ઉત્તરદિશા તરફ જતો હતે, માર્ગમાં એક માટે સજલ કુ આવ્યો, તેની અંદર પડેલી, અર્ધા શ્વેત કરમાઈ ગયેલાં પુષ્પોની તમાળા મારા જેવામાં આવી અને તરત જ તે માલા મેં લઈ લીધી.
તે માલા એકદમ નવીન અને મને હર સુગંધીવાળી. થઈ ગઈ.”
આ પ્રમાણે સ્વપ્ન જોઈ રાજા જાગ્રત થયો અને તે વિચાર કરવા લાગ્યું કે,