________________
૧૦૮
સુરસુંદરી ચરિત્ર
સાંભળ્યા બાદ ધનદેવે સમ્યકૃત્વ વ્રત સહિત પંચપરમેષ્ઠી મંત્ર (નવકારમ`ત્ર) તેને સ'ભળાવ્યા.
ખાદ દેવશર્મા પણ શ્રદ્ધાપૂર્વક વારવાર તેનું સ્મરણ કરવા લાગ્યા. એટલામાં પ્રથમ મેકલેલા પુરૂષ પણ પાણી લઈને ત્યાં આભ્યા. પછી ધનદેવે કહ્યુ.
હૈ દેવશર્મા તમારી ઇચ્છા પ્રમાણે આ જલપાન તમે કરા. પછી તે જળ પીવા લાગ્યા, પરંતુ બહુ તૃષાને લીધે તેનુ' તાળવું સુકાઇ ગયું હતુ. જેથી તે પાણી તેના કંઠમાં ઉતરી શકયું નહી. અને બહુ દુ:ખી થઈ તેણે અકસ્માત પેાતાના દેહના ત્યાગ કર્યાં.
પછી ધનદેવ પણ બહુ શાકાતુર થઈ ગયા. તે ત્યાર પછી તે દેવશર્માના મૃતદેહની તેણે દહનક્રિયા કરી.
ત્યાર પછી પેાતાના પુરુષાને માકલીને ધનદેવે સસ‘ગ્રામની ભૂમિમાં તપાસ કરાવરાવ્યેા, પરંતુ સુપ્રતિષ્ઠનું હાડપીંજર માત્ર પણ કોઇ ઠેકાણે જોવામાં આવ્યુ' નહી'.
· ધનદેવના પરિતાપ
ધનદેવ બહુ ચિંતાતુર થઇ ગયા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. હા ! દેવના વિલાસને ધિક્કાર છે. હા! હા ! મહા અક્સાસની વાત છે કે;
મહા ગુણવાન સરલ સ્વભાવી એવા સુપ્રતિષ્ઠને નિર્દય એવી કનવતીએ આવુ. દારૂણ દુઃખ શા માટે • દીધુ" ?