________________
૧૦૭ :
સુરસુંદરી ચરિત્ર સૈન્યનું આગમન ' હે ભદ્ર! તે પુરૂષ સુપ્રતિષ્ઠ ને, સુમતિ મંત્રીના સમાચાર કહેતું હતું, તેટલામાં બહુ રથ, ઘેડા અને હજારો પાયદળને ઉપદ્રવ એકદમ ત્યાં આવી પહોંચે. અને ક્ષણ માત્રમાં તે સૈનિકે પલ્લીની ચારે બાજુએ. વીંટાઈ વળ્યા.
ત્યાર પછી પોતાના સ્વામીની આજ્ઞાથી ભલ્લ. લોકે પણ પોતપોતાનાં શસ્ત્ર લઈ તૈયાર થઈ ગયા.. પછી પલ્લપતિ પણ ભીલોની સાથે મેદાનમાં નીકળી પડયો..
ત્યાર પછી અનેક પ્રાણુઓનું સંહારકારક મહાર એવું યુદ્ધ ત્યાં ચાલુ થયું. શત્રુઓનું બહુ બળ હોવાથી.. ઘણું ભીલે માર્યા ગયા. છેવટે શત્રુઓએ અમને. જીતી લીધા.
ત્યારપછી તે શત્રુના સૈનિકે એ આ પલ્લીમાં પ્રવેશ કર્યો અને જે જે સાર વસ્તુઓ હતી, તે સર્વ પિતાને કબજે કરી.
પછી આ સિંહાગુહાને બાળીને હતી નતી કરી. તે સૈનિકે અહી થી નીકળી ગયા.
હું પણ તેઓની સાથે યુદ્ધમાં ઉતર્યો હતે. જેથી . મારી આ દશા થઈ છે. દેવશર્માને દેહાંત
વળી હે ધનદેવ ! સુપ્રતિષ્ઠનું શું થયું? તે કંઈ પણ હું જાણતો નથી. એ પ્રમાણે સિંહાગુહાની હકીકત..