________________
સુરસુંદરી ચરિત્ર
હે રાજકુમાર! આપની સાથે જે મારૂ દર્શન થયું, તેમજ અત્યત સ્નેહ ગભિ ત એવુ આપનુ જે આ વચન તેને જ હું સેંકડા, હજારા અને લાખા મણએથી પણ અધિક માનું છું.
મણિગ્રહણ
ર
ધનદેવનું વચન સાંભળી સુપ્રતિષ્ઠ મેલ્યા. હે પ્રિયમિત્ર! તારા સંતાષ જોઈ હું બહુ ખુશી થા છું.
પરંતુ આ દિવ્યમણિના તું સ્વીકાર કરે તા જ હું પણ મારા આત્માને કૃતાર્થ માનું. માટે હે ભદ્ર ! મારા - ધૈયને માટે જરૂર આ મણના તુ' સ્વીકાર કર. એ પ્રમાણે સુપ્રતિષ્ઠના બહુ આગ્રહ જોઇને વિનય સહિત ધનદેવે તે ઉત્તમ પ્રકારના મણી પેાતાની પાસે • લઈ લીધા.
ત્યારપછી ધનદેવને પ્રેમપૂર્વક ભેટીને સુપ્રતિષ્ઠ રાજકુમાર ફરીથી પણ ખેલ્યા.
હે મહાશય ! અત્યારે તે આપ અહી શકાશે નહી. સુખેથી કુશાગ્રનગરમાં જાએ, પરંતુ ત્યાંથી વળતી વખતે અહીંયાં અમને મળીને તમારે જવું. એટલી અમારી ઉપર તમે મહેરબાની કરી. બીજી આપને વિશેષ કંઇ અમે કહી શકતા નથી.
તે સાંભળી ધનદેવ મેલ્યેા.