________________
સુરસુંદરી ચરિત્ર
૯૧.
સુપ્રતિષ્ઠને મણિપ્રાપ્તિ
સુપ્રતિષ્ઠ મેલ્યે.. હે ધનદેવ ! એ પ્રમાણે દેવનું વચન માન્ય કરી તે વિદ્યાધરે બહુ માનપૂર્વક મારી સાથે સંભાષણ કર્યા પ્રાદ, બહુ આનંદ સાથે તેણે આ મણિ મને આપ્યા.
ત્યારપછી તે વિદ્યાધર પેાતાની સ્ત્રી તથા તે દેવ સહિત આકાશમાર્ગે ચાલ્યેા ગયે.
પછી હું પણું તરત જ ત્યાંથી મારા સ્થાનમાં આવ્યેા. માટે હું ધનદેવ! આ દિવ્યમણિ મને જે ક્રમથી મળ્યા હતા, તે સર્વ હકીકત મેં તને નિવેદન કરી.
વળી આ દિવ્યમણિના પ્રભાવ મહુ અલૌકિક છે. તેમજ બહુ પુણ્યશાળીને જ આવા મણિ મળી શકે છે.
હે મહાભાગ! હૃદયને આનંદ આપનાર આ અદ્ભુત પ્રભાવવાળા મણિ દેવલાકમાં ઉત્પન્ન થયેલા છે, તેથી આ મણિ સમગ્ર દોષાને નિવારવામાં ચિંતામણુ સમાન છે અને વિશેષે કરીને સર્વ પ્રકારના વિષસમૂહને તે શાંત કરે છે.
માટે હું મહાશય! ધનદેવ! આ દિવ્યમણિના તું સ્વીકાર કર. સમગ્ર ગુણેા આ મણિમાં રહેલા છે, એમ જાણી હું તને બહુ આગ્રહ કરૂ છું. હવે બહુ કહેવાથી શું? એ પ્રમાણે સુપ્રતિšનું પ્રેમમય વચન સાંભળી સમાચિત વચન ખાલવામાં બહુ કુશળ એવા તે ધન--- ધ્રુવ ખેલ્યા.