________________
સુરસુંદરી ચરિત્ર
“જે પુરૂષ પાપકા માંથી નિવારે હિતકા માં પ્રેરણા કરે, ગુપ્તવાર્તાને ગેાપવી રાખે, ગુણ્ણાને પ્રસિદ્ધિમાં લાવે,
८७
આપત્ કાલમાં આવી પડેલાને ત્યાગ ન કરે અને સમય ઉપર ઉચિત વસ્તુ આપવામાં ખીલકુલ સ ́કુચિત ન થાય, તેને જ સન્મિત્ર જાણવા, એમ સત્પુરૂષાનુ માનવુ' છે.
તેમજ વળી સજનાની મૈત્રી દૂધ અને જલની માફક કહેલી છે.
જ્યારે દૂધની અંદર જળના સમાગમ થયેા એટલે દૂધ પેાતાના સર્વ ગુણો પ્રથમ જળને અર્પણ કર્યા. અર્થાત્ અને એકસ્વરૂપ થઈ ગયાં.
પછી દૂધને ઉકાળવા માટે ભઠ્ઠી ઉપર મૂકયું, ત્યાં પ્રચ’ડ અગ્નિતાપથી તે ઉછળવા લાગ્યું. તે વખતે પેાતાના મિત્ર દૂધના અસહ્ય તાપ જોઈ તેણે પેાતાના આત્મા અગ્નિમાં હામી દીધા. અર્થાત્ તે બળી ગયું.
ખાદ્ય પેાતાના મિત્રની આપત્તિ જોઈ તે દૂધ પણ ઉભરાઈ જવાના મિષથી અગ્નિમાં જવાને ઉત્સુક મનવાળું થઈ ગયું. તેવા પ્રસ`ગમાં તેને શાંત કરવા માટે અંદર જળ નાખે છે એટલે તે પેાતાના મિત્રનુ આગમન જાણીને