________________
સુરસુંદરી ચરિત્ર
અનિષ્ટફલદાયક સચાગ અને વિયેાગ સેકડાવાર થયા કરે છે.
૮૩
તેમજ બુદ્ધિમાન પુરૂષાએ સ'સારનુ સત્ય સ્વરૂપ જાણીને ઈષ્ટ વસ્તુના સયેાગમાં હ ધારવા નહી' અને વિચાગમાં ખેદ પણ કરવા નહીં.
વળી હું ભદ્ર! પૂર્વભવમાં તેં ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ તે સમયે રાગના ત્યાગ કર્યો નહીં, તેના પ્રભાવથી સ્વર્ગમાં પણ રૂદ્ધિ, ખલ અને તેજ વડે હીનપશુ' તું પામ્યા.
તેમજ આ જન્મમાં પણ પૂર્વકના ઢાષથી આ વિયેાગદશાને તું પામ્યા. એમ છતાં હજી પણ તેણીના રાગને તું કેમ નથી છેાડતા ? આવા પ્રકારના દુઃખાતું ખાસ કારણ આ રાગ જ છે. કુનવતીને સમાગમ
એ પ્રમાણે દિવ્ય પુરૂષનું વચન સાંભળી ચિત્રવેગ માલ્યા.
હું સુરાત્તમ ! આજે આ મારૂં' દક્ષિણનેત્ર ફરકે છે. વળી તમે પણ હસતે મુખે દેખાઓ છે.
માટે ખરી બાબત મને તમે કહેા, શું તે ખાલા હજી જીવે છે ? અથવા તે ખીચારી મરી ગઈ ? તેના ખુલાસા તમે જલદી મને આપેા.
વળી અન્ય જન્મમાં તમે જે મારા મિત્ર હાવ તા