________________
સુરસુંદરી ચરિત્ર
૩૯
કરતા નથી. અને કૈવલ ઇંદ્રિયાના વિષયામાં જ મન રહે છે.
આવી અજ્ઞાનતાને લીધે દુર્લભ એવા આ મનુષ્યભવ પામીને પણ ધરહિત એવા આ પામર નરકસ્થાનમાં જશે. તેમજ ઘાર એવી અનેક તિય ચયાનીમાં દુરંત દુઃખાના ભાક્તા થશે.
રાગથી વિમૂઢ બનેલા તે અજ્ઞાનીને કાઈપણ ઉપાય વડે હુ' જાગ્રુત્ કરૂ",
એમ વિચાર કરી ગુરૂએ આગ્રહપૂર્વક પોતાના ભાઈને એલાવરાયા,
ધનવાહનને પેાતાનું મકાન છેાડી ત્યાં જવું એ બહુ અશકથ થઈ પડયું, પરંતુ બહુ ઉપરાધને લીધે મહામુશીબતે તે સૂરીશ્વરને વદન કરવા આવ્યા. વંદન કર્યાબાદ તે ધનવાહન સૂરીશ્વરની આગળ બેઠો. ગુરૂમહારાજને ઉપદેશ
સૂરિએ તેને ઉદ્દેશીને હિતાપદેશના પ્રારંભ કર્યાં.
હે ભદ્ર! વિષયરૂપી માંસમાં લુબ્ધ થઈ તું તારૂ′′ ભવિષ્ય કેમ બગાડે છે ? લગાર વિચારતા કર, અન’તપુદ્ગલ પરાવર્ત્તના વડે આ મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ આવા ઉત્તમપ્રકારના સસ્કુલમાં જન્મીને કેવલ વિષય સેવનથી તું મનુષ્યભવને વૃથા શા માટે હારી જાય છે?