________________
સુરસુંદરી ચરિત્ર
હવે તે નાસ્તિકવાદી કપિલ પણ નરસ્થાનમાં અહુ દાણુ દુઃખ ભાગવીને કંઈક અધિક એવુ એક સાગરાપમ આયુષ પૂર્ણ કરીને ત્યાંથી મુક્ત થયા. પછી તે કપિલના જીવ મગધ દેશમાં સાસડ નામે આભીર થયા. ત્યાં અજ્ઞાન તપ કરવાથી કાળ કરીને ઉપદ્ર એવા નામે પરમાધામિક દેવપણે તે ભવનપતિમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનવડે તે દેવ અહી' રહેલા મને જોઈ એકદમ મારી પાસે આવ્યેા.
40.3
પૂર્વનુ વૈર સ ́ભારીને મારા વધને માટે તેણે અહી આવીને આ સર્વ સમાર`લ કર્યાં.
હે ભદ્ર! આ મારા વેરનુ કારણ મે' તને વિસ્તારપૂર્વક કહ્યું. પુનઃદેવ પ્રશ્ન
હૈ ચિત્રવેગ ! ફ્રીથી મેં શ્રી કેવલીભગવાનને
પૂછ્યુ’
હું ભગવન્ ! હવે મારૂ' આયુષ કેટલું બાકી રહ્યું છે? અને મારા જન્મ હવે કયાં થશે? વળી મારા પિતા કાણુ થશે ! તેમજ શ્રીજૈનધર્મ ના પ્રતિબાધ મને કાણ કરશે? એ પ્રમાણે મારા પ્રશ્ન સાંભળી શ્રીકેવલીભગવાન
માલ્યા.
હે સુરાત્તમ ! એકવીશ કાટાકાટી વર્ષ આયુષ હજી તારૂ ખાકી રહ્યું છે. તેટલું આયુષ પૂર્ણ કર્યાં બાદ ત્યાંથી ચ્યવીને તું. હસ્તિનાપુરમાં શ્રીઅમરકેતુ રાજાની