________________
સુરસુંદરી ચરિત્ર વિષવિકારને દૂર કરવા માટે તેણે અનેક પ્રકારના મંત્ર તથા તંત્રોના પ્રયોગ કર્યા.
તેમજ તે વિષને ઉતારવા માટે તેણીના સર્વ અંગે 'મણ બાંધ્યા, પરંતુ ઉગ્ર વિષથી ઘેરાયેલી તે બાળાને કેઈપણ પ્રકારને ગુણ થયે નહીં.
ત્યારપછી વિષમંત્રના જાણકાર એવા ઘણા વિદ્યાધરોને તેણે ત્યાં બેલાવ્યા. તેઓએ પણ બનતા પ્રયાસે બહુ કાળજીપૂર્વક ઘણું ઉપચાર કર્યો, તે પણ તેને સજકરવા તેઓ શક્તિમાન થયા નહીં.
ત્યારપછી આ બાલા મરી ગઈ છે, એમ જાણી તેણીની દહન ક્રિયા માટે નવાહનને પરિજન તેણીને સ્મશાન ભૂમિમાં લઈ ગયો.
પછી તેને ચિતામાં સુવાડીને અગ્નિ સળગાવે.
એટલી વાત તે દેવતાએ ચિત્રવેગને કહી તેટલામાં હે ધનદેવ! ત્યાં જે હકીક્ત બની તે હવે તું સાંભળ. ચિત્રવેગની મૂછી
પિતાની સ્ત્રીનું મરણ સાંભળી બહુ શોકને લીધે દુસહ એવી અનંત વેદનાઓ વડે ચિત્રવેગનાં સર્વ અંગે તુટવા લાગ્યાં તેમજ વજાગ્નિથી ભેદાય હાય ને શું ? . પ્રચંડ ભુજંગવડે રસાયો હેય ને શું?
રાક્ષસવડે ગ્રહણ કરાય હાયને શું ? .
મોટા મુદગરવડે હણાયો હોય ને શું ? તેમ તે વિદ્યાધર બહુ શોકની વ્યથાને લીધે બહુ લાંબા નિશ્વાસ