________________
સરસ'દરી ચરિત્ર
બાદ ત્યાંથી આકાશમાર્ગે ઉડીને અહી' તારી પાસે આન્યા છુ. હું ચિત્રવેગ ! જે તે મને પૂછ્યું”, તે સવવૃત્તાંત મેં તને કહ્યું.
હવે હાલમાં જે મારે કરવાનું હોય તેની તમે આજ્ઞા કરી.
94
તે સાંભળી ચિત્રવેગ આહ્યા.
હું સુરાત્તમ ! મારૂ" એક વચન તમે સાંભળેા. ભુ‘જગાના પાશથી 'ધાયેલા અને બહુ દુઃખી એવા મને જોઇ કરૂણુ શબ્દોથી વિલાપ કરતી એવી મારી સ્ત્રીને જે નભાવાહનરાજા ઉપાડી ગયા છે; તે નિરવધિદુઃખમાં આવી પડી હશે.
વળી રૂદન કરતી તેણીના વિલાપના કરૂણ શબ્દ સાંભળીને મારા હૃદયમાં જેટલું દુઃખ થયું છે, તેટલુ દુઃખ અનેક સર્પીના વીંટાવાથી પણ મને થયુ નથી.
હાલમાં તેણીની કેવી સ્થિતિ હશે ? અથવા તે ખીચારી જીવતી હશે કે નહી? તે સવ હકીકત તમે મને હા. કારણ કે; આપ અવધિ જ્ઞાનવડે દરેક વૃત્તાંત પ્રત્ય ક્ષની જેમ જાણા છેા.
ત્યારપછી તે દેવ કિચિત્ હાસ્ય કરીને મેલ્યા. હે ભદ્ર! સાવધાન થઈ તું સાંભળ.
વિષભક્ષણ !
હે ચિત્રવેગ ! રૂદન કરતી એવી તારી ભાર્યાને નશેાવાહન વિદ્યાધર ગંગાવત્ત નગરમાં લઈ ગયા હતાઃ