________________
સુરસુ દરી ચરિત્ર
૭૫
અનુક્રમે પુત્રપણે તેના જન્મ થયા. ખાર દિવસ થયા એટલે માતાપિતાએ ધનવાહન એવું તેનું નામ પાડયુ'. પ્રતિદ્દિવસે બાલચન્દ્રની માફક તેવૃદ્ધિ પામવા લાગ્યા.
અનુક્રમે લેાકોને આનંદકારક એવી યૌવનદશાને તે પ્રાપ્ત થયા. બાદ પિતાએ જાણ્યુ કે; રાજ્યને ચેાગ્ય પુત્ર થયા છે તેમજ હું' પણ હવે ધ ક્રિયાને લાયક થયે। છું,
આ સસારવાસ કારાગૃહની ઉપમાને લાયક છે, માટે ચારિત્ર ગ્રહણ કરવુ', તે ભવસમુદ્રમાં નાવ સમાન ગણાય છે,
એમ પાતે પેાતાના શુદ્ધભાવથી વિચાર કરીને પેાતાના પુત્ર મનવાહનના રાજયમાં અભિષેક કર્યાં. ત્યાર પછી તેણે પાતે પણ સુગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી.
ધનવાહનસુનિ
નીતિશાસ્ત્રમાં કુશલ અને દયા, દાક્ષિણ્યાદિનુણાના નિધાન એવા ધનવાહનરાજા પણ બહુ પૂર્વ લાખ વર્ષસુધી રાજ્યપાલન કરીને માહનિદ્રામાંથી જાગૃત થયા. ત્યારપછી નરવાહનનામે પેાતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરીને પાતે દીક્ષા ગ્રહણ કરી.
હે ભદ્રે ! વિધુપ્રભ! તેજ હુ. પેાતે વિહાર કરતા કરતા આજે આ નગરમાં આવ્યે છું.
બાદ એક રાત્રીની પ્રતિમાવર્ડ અહી. હું. ધ્યાનમાં રહ્યો હતા.