________________
સુરસુંદરી ચરિત્ર
૬૭
તેમજ તે કપિલ યુવરાજને પ્રત્યુત્તર આપવા સમથ ન થયા; ત્યારે મંત્રી, મહાંત, સામંત વિગેરે સભ્યજનાએ તેનુ* ઉપહાસ કર્યું". જેથી તે બહુ અંખવાણા થઈ ગયા અને સમરકેતુની ઉપર તે એકદમ કાપાયમાન થઈ ગયા.
તે ક્રોધને લીધે તેના શરીરની આકૃતિ બદલાઈ ગઈ. આ ભરસભાની અંદર મહાજનની વચ્ચે આ યુવરાજે આજે મારા પરાજ્ય કર્યા; એમ પેાતાના હૃદયમાં વિચાર કરતા અને અતિશય રાષ વડે ધમધમતા તે કપિલ સભામ'ડપમાંથી બહાર નીકળ્યા;
ખાદ્ય તે વિચાર કરવા લાગ્યા.
મને ઘણા પડિતા મળ્યા, પરંતુ આજસુધી આ લેાકમાં કેાઈ વાદીએ મારા પરાજય કર્યાં નહેાતા. છતાં આ પાપીએ ભરસભાની અંદર મને કેવી રીતે હરાયૈ ?
આ અધમે મારૂ અનિષ્ટ કરવામાં કઈ બાકી રાખ્યુ નથી. માટે રાત્રીએ એના સ્થાનમાં જઈને ખડ્ગવડે એ દુષ્ટનું' મસ્તક હું' કાપી નાખું. જેથી મારા મનની શાંતિ થાય; એમ રાત્રીના સમયે રૌદ્ર ધ્યાનના વશ થયેલા તે પિલ વિચાર કરીને હાથમાં ખડ્ગ લઈ સમરકેતુ અને ત્યાં તે ત્રુપ્ત રીતે સડાસની
શસ્ત્રના મકાનમાં ઈથમાં ખડ્ગ
શીતમાં લપાઈ ગયા.