________________
-
સુરસુંદરી ચરિત્ર સમરકેતુ અને કપિલ.
હવે સમરકેતુ રાજા પિતાનું પ્રભાત સંબંધી આવશ્યક કાર્ય કરી તે તરફ આવતું હતું. રાત્રીના અંધકારને લીધે યુવરાજની સાથે કેટલાક નેક હાથમાં દીપક લઈ માર્ગમાં ચાલતા હતા; તેવામાં રાજકુમારને જાજરૂમાં જવાની શંકા થઈ. એટલે સર્વનું લક્ષ તે તરફ ખેંચાયું. ત્યાં સંતાઈ ગયેલો તે દુષ્ટમતિ કપિલ રાજપુરૂષના જોવામાં આવ્યા.
કપિલ પિતાના બચાવ માટે અને રાજકુમારને મારવા માટે એકદમ ખગ ખેંચીને જે તેને મારવા જાય છે, તેટલામાં રાજપુરૂષોએ યુક્તિપૂર્વક ઝડપથી તે દુષ્ટને પકડી લીધે; અને બંધ બાંધી પિતાને કબજે કર્યો
યુવરાજે બરાબર જોઈ તેને ઓળખે
આ તો તેજ નાસ્તિકવાદી કપિલ છે. મેં એને શાસ્ત્રાર્થમાં પરાજય કર્યો, તેથી એ દુષ્ટ મને મારવા માટે આવ્યો છે.
અહે! આ દુનિયામાં પરાજીત થયેલું પાણી માનને માટે કર્યું પાપ નથી કરતે? કપિલને શિક્ષા * હવે ઉંટ કાઢતાં બકરૂં પેસે, એ ન્યાય કપિલને લાગુ પડે. પિતાના મનની શાંતિના માટે આ કામ તેણે સમારંભ કર્યો હતો. છતાં ધર્મને લીધે તે પિત