________________
સુરસુંદરી ચરિત્ર
પદેશ સાંભળીને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ. તેથી પેાતાના પતિની સાથે દીક્ષા લીધી. માટે હૈ સુતનુ ! તેં જે આ જોયુ' તે સ્વમ નથી; પરંતુ સત્ય છે. આ મહાપ્રતાપી સુધનામે અમારા ગુરૂ છે.
૫૭
ત્યારપછી બહુ ખુશી થયેલાં તે બંને સ્ત્રી પુરુષ સદાષાને વિનાશ કરવામાં સમ એવા ગુરુમહારાજના ચરણકમલમાં બહુ વિનયપૂર્વક પ્રણામ કરવા લાગ્યા.
ત્યારપછી ગુરૂએ વૈરાગ્યકારક ધમ દેશનાના પ્રારમ કર્યાં. બહુ સવેગકારક ગુરૂનાં વચન સાંભળીને બંને જણુ પ્રતિષ્ઠાધ પામ્યાં.
સસારની અનિત્યતા પેાતાના હૃદયમાં ભાસવા લાગી. વિષયસુખને વિષસમાન જોવા લાગ્યાં.
કરા
બાદ અનુક્રમે બંને જણે ગુરૂને પ્રાર્થના કરી. અમને સંસારતારકદીક્ષા આપીને કૃતા ગુરૂએ પણ તેમની ચેાગ્યતા જોઇને વિધિપૂર્ણાંક દીક્ષા આપી ત્યારપછી પેાતાની બંને અેના સાથે સુલેાચનાસાધ્વી સયમના મુખ્યગુણુરૂપ વિનયમાં રક્ત થઈ છતી ચંદ્રયશાપ્રવૃત્તિ નીની પાસમાં રહી નાનાપ્રકારની તપશ્ચર્યા કરવા લાગી.
અ પ્રમાણે પેાતાની ગુરૂણીની પાસમાં રહેલી તે ત્રણે હુનાના ઘણા સમય ધયાનમાં નિČમન થવા લાગ્યા.