________________
૫૬
સુરસુંદરી ચરિત્ર
અલવાન્ એવું પ્રતિચૂણુ તેમને આપ્યું, જેથી તેએ મને પણ સ્વસ્થ ચિત્તવાળાં થઈ ગયાં.
ત્યારપછી સુલાચના પેાતાની બને વ્હેનાને જોઈ બહુ આશ્ચય પામી કહેવા લાગી.
અરે! આ મને સ્વપ્ન આવ્યુ? અથવા મારી બુદ્ધિના આ વિભ્રમ થયા છે? તે અમારી નગરી કયાં? તે અમારા વૈભવ અને તે અલકારા કયાં ગયા ? અને ધુળવડે ખરડાએલાં આ અમારાં અંગ શાથી થયાં છે ? તેમજ દીક્ષિત થયેલી આ મારી બંને બહેનેા અહીયાં કયાંથી ? માટે જરૂર આ ઈંદ્રજાલ અથવા સ્વપ્ન છે.
ત્યારપછી વસુમતીએ તેમના ઉન્માદનુ* સકારણ તેમને સમજાવ્યુ. અને વિશેષમાં કહ્યું;
આ ગુરૂમહારાજના મહિમાથી તમારા ઉન્માદ નિવૃત્ત થયા છે.
વસુમતી અને અન ગવતી
બાદ વસુમતી ખેાલી, હે ભદ્રે ! નરથ યુવરાજ જ્યારે તને પેાતાના અંતઃપુરમાં લઈ ગયા. તેજ વખતે માયાવી એવા સુમ‘ગલ વિદ્યાધરે મારી સાથે બહુ સમય સુધી વિષયભાગના સુખવિલાસ કર્યાં. ત્યારપછી તે દુષ્ટથી હુ· જ્યારે છુટી પડી, ત્યારે ધનપતિદેવે આવીને મને આધ કર્યાં.
હૈ સુતનુ! મૈં. ચંદ્રયશાસાધ્વીની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ અનંગવતી પણ ગુરૂમહારાજના મુખથી ધર્મો