________________
૫૯
/
સુરસુંદરી ચરિત્ર વિદ્યુપ્રભદેવ
- હવે સુબંધુને જીવ મરીને અગ્નિકુમાર દેવ થયે હત, તે પાપી પિતાના પૂર્વભવનું ગૈર સંભારીને કનકરથ. સાધુ અને સુલોચનાસાવી ઉપર બહુ ઉપસર્ગ કરવા લાગ્યા.
પ્રાણઘાતક એવા તે ઉપસર્ગોને સમભાવવડે સહન કરીને તેઓ બંને જણ કોલ કરીને બીજા ક૯૫ને વિષે. ચંદ્રાજુન વિમાનમાં સામાનિક દેવપણે ઉત્પન્ન થયાં.
તેમાં કનકરથને જીવ વિદ્યાભનામે દેવ થયો અને સુલોચનાને જીવ સ્વયંપ્રભાનામે તેની દેવી થઈ. ચંદ્રપ્રભાદેવી
હવે તે સુલોચનાની બહેન તે વસુમતી પણ શુદ્ધ ચારિત્ર પાળી પિતાનું આયુષ પૂર્ણ કરીને કાળધર્મ પામી. બાદ તે સુચનાને જીવ તેજ ચંદ્રાન વિમાનમાં પિતાના પૂર્વભવને સ્વામી જે ચંદ્રનનામે. દેવ થયેલ છે, તેની દેવી પણે ઉત્પન્ન થયા.
એ પ્રમાણે એક વિમાનમાં દીવ્યસુખને અનુભવતાં. તે સર્વેની પરસ્પર ગાઢપ્રીતિ બંધાણ.
અહે! આ સર્વ કમને જ વિલાસ છે. અન્યથા. તેઓની સ્થિતિ કયાં? અને એક સાથે આ દીવ્યસુખને અનુભવ ક્યાં ? કહ્યું છે કે,
આ જગમાં દરેક પ્રાણીઓનાં જન્મમરણ પિત.. પિતાના નિમિત્ત પ્રમાણે થયા કરે છે. પરંતુ કયા જીવને