________________
સુરસુંદરી ચરિત્ર
૬.
ચિત્રવેગનું વૃત્તાંત.
હું સુંદર ! દેવલાકમાં જે ધનવાહનના જીવ વિદ્યુત્પલ દેવ થયા હતા. તે ત્યાંથી ચ્યવીને તું ચિત્રવેગ આલેાકમાં ઉત્પન્ન થયા છું. તેમજ ચંદ્રરેખા દેવી. પેાતાનુ આયુષ પૂર્ણ કરી ત્યાંથી ચવીને વૈતાઢયગિરિમાં શ્રીકુંજરાવત્ત નગરને વિષે અમિતગતિ નામે વિદ્યાધર છે; તેની ચિત્રમાલા નામે ભાર્યોની કુક્ષિમાં કનકમાલા. નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ છે.
તેમજ હેચિત્રગેવ ! પૂર્વ ભવમાં શ્રમણપણું પામીને પણ તારા જે રાગસંબંધ હતા, તેનું આ ફૂલ તને.
પ્રાપ્ત થયું.
હેચિત્રવેગ ! દેવભવમાં રૂપ, મલ; દીપ્તિ અને રૂદ્ધિ. પણ તારે અલ્પ હતી; તેમજ તારૂં' આયુષ પણ મધ્યમ પ્રકારનું અલ્પ હતુ,
વળી આ મનુષ્યભવમાં પણ તમારે બનેને પરસ્પર એકબીજાના દનથી આરંભીને દુઃસહુ એવુ વિયાગ દુઃખ ભાગવવું પડયુ.. અથવા હૈ ચિત્રગતિ ! આ જન્મમાં તે જે દુઃસહ એવુ‘વિયાગદુખ ભેાગવ્યું, તે તારી આગળ કહેવાથી હવે શુ ફૂલ! તે મુનિવ્રત ગ્રહણ. કરીને પણ સરાગપણાના ત્યાગ ન કર્યાં; તેના ફૂલ તરીકે આ દુ:સહુ વેદના તને પ્રાપ્ત થઇ.