________________
સુરસુંદરી ચરિત્ર
હે મહાનુભાવ ! વિષયેામાં દૃઢપ્રીતિવાળા પ્રાણીઓ અશુભ કર્મોને ઉપાર્જન કરે છે અને પરિણામે તેમના વશ થઈ સસારમાં અવતરીને તેએ અધમયાનીએમાં પરિભ્રમણ કરે છે. તેમજ તે વિષયમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ નરકસ્થાનામાં વધમ‘ધનાદિક અનેક પ્રકારની દુઃસહ એવી વેદનાઓને ચિરકાલ પર્યંત સહન કરે છે;
૪૦
વિગેરે પરલેાકની વેદના તા બાજુ ઉપર રહી, પરંતુ આલેાકમાં પણ વિષયમાં આસક્ત અને પ્રખળ ઇંદ્રિચાવાળા ઘણા પ્રાણીએ અનેક પ્રકારનાં દુઃખા ભાગવે છે. વળી ઇંદ્રિયાના વિષયેા એટલા બધા મળવાન કે; જેથી પેાતાના મરણનુ' પણ ભાન રહેતુ' નથી.
।
જેમકે; હાથીના સમુદાયના ત્યાગ કરી હાથિણીની સાથે સ્પર્શે દ્રિના વિષય સુખમાં આસક્ત થયેલેા હાથી માત્ર સ્પર્શેન્દ્રિય ડે; જલ-બ‘ધમાં પડીને પેાતાના પ્રાણના ત્યાગ કરે છે; તેમજ રસનેંદ્રિયમાં લપટાયેલે। મત્સ્ય ખડીશના લેાભને લીધે ગલામાં લેાહક ટકથી વિધાઇને તરત જ મરણ વશ થાય છે.
ધ્રાણેન્દ્રિયમાં લુબ્ધ એવા ભ્રમર પણ મરણ પામે છે. અન્યત્ર પણ કહ્યું છે કે;—
ધ્રાણેન્દ્રિયના સુખમાં વિમુઢ થયેલા ભ્રમર, સુગધિત એવા એક કમલમાં પુષ્પ પર જઇ બેઠા, અને તેના સુગધમાં એટલા બધા રસિક થયા કે ત્યાંથી ઉડવાને ઊ'ચી આંખ પણ તેણે કરી નહી;