________________
સુરસુંદરી ચરિત્ર
એ સર્વે પૂર્વોક્ત પ્રાણીઓ એકેક ઇંદ્રિયના વશ થઈ મરણ દશાને પામે છે, તે વળી પાંચ ઇન્દ્રિયાને સ્વાધીન થઈ વિષયામાં આસક્ત થયેલા પ્રાણીએની શી ગતિ થવાની?
૪૨
માટે હું ભદ્ર! પાંચે. ઇન્દ્રિયાને વશ થયેલા તુ વિષય સુખ સેવીને ધમ થી વિમુખ થઈ ઘાર એવા નરકસ્થાનમાં ગમન કર નહિ.
માટે હું મહાનુભાવ ! વિષયસુખના ત્યાગ કરી હવે તું ધર્માંકા માં બુદ્ધિ રાખ.
હે સુ...દર ! અતિ દુલ ભ એવા આ મનુષ્યજન્મને તુ સફલ કર! મનુષ્યભવની સફલતા ધર્મ કર્મ થી થાય છે. જેમકે,—
સાંસારિક સુખમાં ફસાયેલા ભવ્યાત્મા છેવટે આત્મભાન થતાં બહુ પશ્ચાત્તાપમાં પડી કહે છે;
અમૂલ્ય એવા આ મનુષ્યભવ પામીને મે' આત્માદ્વાર માટે સદ્ધમાં પ્રીતિ કરી નહી' અને અનાધમ માં રાચી માચીને જે સુખ ભાગળ્યુ તે મુષ્ટિએના પ્રહારવટે આકાશને તાડન કરવુ. તેમજ ફાતરાએના ખાંડવા બરાબર કરેલુ છે. અર્થાત્ નિ ક મનુષ્યજન્મ હું હારી ગયા છે.
હે ભદ્રે ! આ ઉપરથી તુ' પણ વિચાર કર કે; ચિંતામણિસમાન મનુષ્યજન્મ પામીને તારે લેાકાંતરને માટે કંઇપણ સુકૃતરૂપી ભાતું કરી લેવું જોઇએ.