________________
સુરસુંદરી ચરિત્ર વળી આ મણના પ્રભાવથી તે દુષ્ટસર્પો મને કરડી શક્યા નહીં. અન્યથા આવા અપાર દુઃખથી પીડાતે હું કયાંથી જીવતે રહી શક્ત ?
યમરાજાના સુખસમાન ભયંકર સેંકડો ભુજંગેના પાશમાંથી કેઈપણ પ્રાણી બચી શકે ખરો? માત્ર મણીને પ્રભાવ મારો ઉદ્ધારક થઈ પડે. હે સુપ્રતિષ્ઠ! તમોએ
જે મને પૂછયું હતું કે, તેને આવી મોટી આપત્તિમાં કિણે નાખ્યો છે? તે સર્વ મારી હકીક્ત મેં આપની આગળ સવિસ્તર નિવેદન કરી. સુપ્રતિષ્ઠને વિચાર
હે ધનદેવ! તે સમયે આ પ્રમાણે બહુ અનીતિભરેલું તે ચિત્રગ વિદ્યાધરનું વૃત્તાંત સાંભળી મેં મારા હાયમાં વિચાર કર્યો,
અહ! આ પણ એક જોવા જેવું છે. આવા વિદ્વાન છતાં પણ પ્રેમના વશ થઈ વિષયમાં લુબ્ધ બનેલા પુરૂષે, આ સંસારમાં વિવિધ પ્રકારની આપાએ પામે છે.
પરાકની વાર્તા તે દૂર રહી, પરંતુ રાગથી વિમેહિત ચિત્તવાળા તેમજ કાર્ય અને અકાર્યના જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા પ્રાણીઓ, આલેકમાં જ મેટી આપત્તિને પામે છે. : આલોક અને પરલોકમાં સમગ્ર જીવને શારીરિક અથવા માનસિક એવાં સર્વ અસહ્યાનું મુખ્ય કારણ