________________
સુરસુંદરી ચરિત્ર
૨૯: નિરંતર તે દક્ષતિ બને જણાવિશુદ્ધ એવા શ્રાવકધર્મને સમ્યફ પ્રકારે પાલતાં હતાં, તેમજ સુપાત્ર એવા મુનિવરોની ભક્તિમાં તેમના દિવસે વ્યતીત થતા હતા.
જેમને સમય ધર્મકર્મમાં નિર્ગમન થાય છે, તે.. પુરૂષોને જ આ દુનીયામાં જીવતા સમજવા.
આ જગતમાં દશ દષ્ટાંતથી દુર્લભ એવો મનુષ્યભવ પામીને પણ જેના દિવસે ધર્મ વિનાના આવે છે અને ચાલ્યા જાય છે, તે પુરૂષ લોહકારની ધમેણુની માફક કેવલ શ્વાસ લીધા કરે છે, તે જીવતે ગણાતો નથી. અર્થાત્ . તેવા ધર્મહીન પુરૂષે પૃથ્વી ઉપર ભારબત ગણાય છે. એમ સમજી તે દંપતી બન્ને જણ સમ્યવ, ગુરૂ અને ધર્મની આરાધનામાં તત્પર રહેતા હતાં, તેમજ તે. સુંદરી શેઠાણ પિતાના પતિને દેવ સમાન માનતી હતી. સુધમ અને ધનવાહન.
પતિભક્તિમાં તત્પર એવી તે સુંદરીએ અન્યદા પ્રધાન સ્વપ્નથી સૂચિત છે ભાગ્યસંપત્તિ જેની અને સામુદ્રિકશાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ઉત્તમ લક્ષણે વડે સંપૂર્ણ એવા એક પુત્રરત્નને જન્મ આપ્યો.
વળી તે પુત્ર રૂપમાં અનંગસમાન, તેજમાં સૂર્યસમાન, સૌમ્યતામાં ચંદ્રના બિંબસમાન અને સુખ આપવામાં જનધર્મસમાન હતો.
તે પુત્રના જન્મકાળથી બાર દિવસ થયા એટલે પિતાનાં માતાપિતાએ ઘણા આનંદ સાથે પિતાના