________________
સુરસુંદરી ચરિત્ર
૨૧ કારણ કે, આ માાં અમેઘશને મંત્ર કે તંત્રવડે કેઈપણ હણવાને શક્તિમાન છે જ નહીં. પરંતુ આ મારા શસ્ત્રોએ જે તને ન હ તેનું કારણ તું સાંભળ. આ બહુ પાપકારી છે, એનું મૃત્યુ સુખથી થવું ન જોઈએ, અધમીઓનું મરણ તે બહુ દુઃખથી જ થવું જોઈએ.
માટે હે કુમાર ! એને તે દુષ્ટ મરણથી જ તારે મારો ઉચિત છે.
એ પ્રમાણે મને ઉપદેશ આપવાને માટે આ દિવ્ય અસ્ત્રોએ તને માર્યો નથી; પરંતું તારી વિદ્યા વડે એમની શક્તિએ લપાઈ નથી. | હે મૂઢ! જોકે, હવે તું પાતાલમાં જઈશ તે પણ મારા પંજામાંથી છુટવાની આશા રાખીશ નહીં. અથવા મયૂર પણ ત્રીજી વાર ઉડતે સુખેથી પકડી શકાય છે.
રે ! ખેચરાધમ ! હાલમાં તું મારી દૃષ્ટિગોચર થયો છે. હવે હું નાસીને કયાં જવાનું છે ?
હવે તું તને બહુ દુઃખી કરીને મારવાને છું, એ વાત તારે નકકી સમજવી.
એમ કહીને હે સપ્રતિષ્ઠ! બહુ ક્રોધના આવેશમાં આવેલા તે નોવાહને, નાગિની વિદ્યાનું આવાહન કર્યું કે; તરત જ ઉગ્ર વિશ્વ વિકારને ધારણ કરતા અને ભયંકર એવા સર્પોએ મારા અંગમાં વીંટાઈને કર્મો વડે રાગમાં આસક્ત થયેલા જીવની જેમ મને સજજડ બાંધી નાંખ્યો.
મારી દરેક
સત તાર , તને બહુ કયાં જ