________________
સુરસુંદરી ચરિત્ર બાણુ પ્રયોગ
હે સુપ્રતિષ્ઠ! બહુ રોષને લીધે લાલ નેત્રોને ધારણ કરતો નવાહન વિદ્યાધર એકદમ ધનુષ ચઢાવીને મારી ઉપર બાણના પ્રહાર કરવા લાગ્યો. હવે તે ધનુષમાંથી છુટેલે બાણ બહુ વેગથી મારી નજીકમાં આવી શિલા ઉપર અથડાએલાની માફક પશ્ચાત્ મુખે તરત જ તે પાછો વળે.
તે જે તે વિદ્યાધરના હૃદયમાં બહુ વિસ્મય થયે, જેથી એકદમ શંકિત થઈ ક્ષણમાત્ર કંઈક વિચાર કરીને તે બેલ્યો;
અરે ! અધમ! તું એમ જાણૉ હોઈશ; ક્ષુદ્રવિદ્યાના પ્રભાવથી મેં કેવું એનું બાણ નિષ્ફલ કર્યું છે?
એમ તારા મનમાં તું ધારતે હઈશ; પરંતુ મારા અગ્નિશસ્ત્ર વગેરેથી હાલમાં તું છુટવાને નથી.
એ પ્રમાણે છેલત તે વિદ્યાધર પિતાનાં સર્વ શસ્ત્રોની રચના કરવા લાગ્યો, તેમજ મંત્રો ભણુને અનુક્રમે એક એક તે મારી ઉપર મૂકવા લાગ્યો. સમંત્રક શસ્ત્ર
- હે સુપ્રતિષ્ઠ! કોધથી અંધ બનેલા પુરૂષોને કેઈપણ પ્રકારનો વિચાર હોતો નથી. માત્ર પિતાને વિજય અને અન્યને પરાજય તે તરફ તેઓનું લક્ષય હોય છે.