________________
88
જેમ એક રાજાને પાખ’ડી ગુરૂ મળ્યા. રાજાને તત્ત્વજ્ઞાનના શેખ હતા, પણ જ્ઞાન ન હતું. એક ગુરૂ તેને મળી ગયા. તત્ત્વજ્ઞાનના બહાના નીચે મીઠી મીઠી વાતા કરી તેને ભરમાવી દીધા. દરરાજ ગુરૂ પાસે રાજા આવે છે. રાજાએ તેના ગુરૂ તરીકે સ્વી. કાર કર્યાં. ગુરૂ શેાધતાં પહેલાં ખૂબ વિચાર કરો. જો જો.....
99
“ સદ્ગુરૂને . ખલે મદ્ગુરૂ ન મળી જાય આ રાજાને મક્રગુરૂ મળ્યા. રાજા એના રંગે રંગાઈ ગયા છે. એક દિવસ ગુરૂના મુખ પર ઉદાસીનતા જોઈ રાજા પૂછે છે ગુરૂદેવ ! આજે આપનું મુખ ઉદાસ કેમ છે! ગુરૂ કહે-મને ખીજી કોઈ ચિંતા નથી. પણુ હવે મને મારા સ તા ખેાલાવે છે. એટલે અન્ય તીમાં જવાનું છે. તેથી એ ચિ'તા થાય છે કે માંડ માંડ તું કંઈક સમજ્યા છે. હવે તારા ઉઘાડ થવા આન્યા છે. અને હવે રખેને કાઈ પાખ'ડી ગુરૂ મળી જાય અને તું ભરમાઈ જાય તેા તારુ... શું થાય ! રાજા કહે છે ગુરૂદેવ ! હું આપના સિવાય ખીજા કાઈને ગુરૂ માનીશ નહિ. ગુરૂ કહે છે, એવું તે હું તને નથી કહેતા, પણ એક àાક આપી જઉ છું. તેના અર્થ જે એવા કરે કે,, ગાખે બેઠી બિલ્લી ચણા ચાવે ” તેને તું સાચા ગુરૂ માનજે.
ગામના લાકોને ખબર પડી કે આપણા રાજા ધમ સમયે છે પણ કોઇ પાખંડી ગુરૂના પાશમાં ફસાયા છે. તેની આંખ ખાલવી જોઈએ. ગામમાં સારા સતાને એલાવે છે. રાજાને આમ ંત્રણ આપે છે એટલે રાજા પણ આવે છે, પણ કોઈને પગે લાગતા નથી, જઈને ઉભા રહે છે. અને પેલા લાકનો અથ કરાવે છે. દરેક શ્લોકનો સાચા અથ કરેછે. પશુ રાજાના મગજમાં પેલી ઘેડ એસી ગઈ છે, એટલે જુદો અથ કરે ત્યાં ઉઠીને ચાલતા
થઈ જાય છે.
સાચી સમજ વિના જીવા, માનવજીવન પૂરું કરી,
આ રાજાને સાચી સમજણુનેા અભાવ છે, એટલે ખાટામાં અટવાઈ ગયા છે. અને સત્ય હકીકત સમજી શકતા નથી. ખાટુ છૂટે તે સત્ય સમજાય ને? એક વખત ગામમાં જૈન મુનિ પધાર્યા છે. તેમના મતિ અને શ્રુતજ્ઞાન અતિ નિર્મળ છે. તેમની વાણીમાં અપૂર્વ એજસ છે. પ્રધાન રાજાને ત્યાં લઈ જાય છે. રાજા ત્યાં જઈ ને ઉભા રહ્યો. સાચા સંતા ખીજાને સમજાવે ખરા પણ ખીજાને સમજાવતાં પેાતાના મહાવ્રતમાં દ્વેષ લગાડે નહિં. સંત કહે છે, રાજન્ ! તારી માન્યતા પ્રમાણે આ શ્લોકના અ-ગાખે એડીબિલ્લી ચણા ચાવે—એવો થાય છે. આગળ શું શબ્દ વાપર્યાં. હું આમ અર્થાં કરૂ છુ એમ ન કહ્યુ પણ તારી માન્યતા પ્રમાણે થાય છે એમ કહ્યું. રાજા સમજ્યા, ઠીક મારા ગુરૂના કહેવા પ્રમાણે અ કર્યો માટે સાચા છે. હવે રાજાને રગ લાગ્યા. દરાજ સંત પાસે આવે છે અને વ્યાખ્યાન સાંભળે છે.
સ'સારમાં ભટકાય છે, ચારાથી માંહી જાય છે.