________________
૨
હેકટરે પણ કહે છે કે મનને મજબુત કરે. આત્મબળ કેળવે તે રેગ આપ મેળે ચા જશે. મુંબઈ ટાટા હેસ્પિતાલમાં એક બેર્ટીસનામને ડેકટર હતે. ખૂબ પ્રેમી, કેન્સરને સ્પેશ્યાલીસ્ટ, તેની ઉંમર પણ ૫૦ વર્ષની હશે. તેનાં હાથે ઘણા દર્દીઓએ રાહત મેળવેલી. એ જ હેકટર બેઝીસને પણ કેન્સર થયું ત્યારે બીજા ડોકટરે કહે છે, સાહેબ! તમે વિલાયત જાવ. ત્યારે બેઝસ કહે છે ભાઈ. હું જ ડોકટર છું. મેં ઘણું દદીઓના ઓપરેશન કર્યા. કિરણ આપ્યા. જેનું જેટલું આયુષ્ય હતું તેટલા જ જીવ્યાં. તેમ મારું આયુષ્ય હશે તેટલું જ હું જીવીશ. હું વિલાયત જાઉં કે અમેરિકા જાઉં, પણ આયુષ્યમાં વધારો થવાનું નથી. અહીં રહું તે દર્દીઓની સેવા કરી શકું. કેન્સર જેવું દર્દ હતું પણ દે છેડાવા અગાઉ જોવીસ કલાક સુધી તેણે લેકેના એપરેશન કર્યા. દદીઓની સેવા કરી. જવાનું છે તે જવાનું છે. પણ આટલી મક્કમતા તમારામાં છે? તમે વ્રત કરે છે, તપશ્ચર્યા કરે છે અને બેલે પણ છે કે“દેહ મરે છે હું નથી મરતે, અજર અમર પદ મારૂ” પણ સમય આવે ત્યારે સમતાભાવ રહેવું મુશ્કેલ છે. દર્દી આવે ત્યારે ડેકટરને શું કહે છે, સાહેબ ! ગમે તેમ થાય પણ મને જલ્દી સારું થઈ જાય તેમ કરે. દેહના અથીએ દેહને સાચવવા થાય તેટલા પ્રયત્ન કરે છે. ત્યારે આત્માથી જીવે દેહના ભેગે પણ આત્માને સાચવવા પ્રયત્ન કરે છે.
જે ઈષકાર નગરીમાં આત્માથી જ આવીને ઉત્પન્ન થયાં છે તે નગરી કેવી છે. તે નગરીમાં પુણવાન છ વસે છે. ગરીબ બહુ અલ્પ છે. કર્મોદયથી ગરીબ હેય પણ ભીખ માંગતા નથી. ભગવાનને શ્રાવક ન્યાય સંપન્ન હોય દેહનું પિષણ કરવા કમાવું પડે પણ અનીતિ ન કરે. જેમ આંખમાં તણખલું પડે તે ખટકે છે, પગમાં કાંટે વાગે તે ખટકે છે, તેમ તમને પાપ ખટકવું જોઈએ. તમે તે સમજે છે કે એક દિન છોડીને જવાનું છે, છતાં કેટલી ભૂખ છે? તમને થતું હશે કે ચાર દિકરા છે તેને માટે ચાર દુકાને નાખી દઉં, પેઢીને ધીખતી કરી દઉં, કરોડની મિલકત ભેગી કરી દઉં, પણ ભાઈ! તમે ગમે તેટલું કરે, જેના કિસ્મતમાં હશે તે જ ભોગવી શકશે.
બાપ કરોડોની મિલક્ત મૂકીને ગયે હોય, છતાં તેને દિકરે તેને ભેગાવી શકો નથી, તેવું બને છે ને? આ નશ્વર લક્ષમીને જવાનાં ઘણાં રસ્તા છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે –
જેમ કેઈ ધનલુબ્ધ મનુષ્યની પાસે ભોગપભેગની વિવિધ પ્રકારની સામગ્રીઓ જરૂરિયાત કરતાં પણ અધિક માત્રામાં ભેગી થઈ હોય છે. તેમાં કોઈ વખત સ્વજને ભાગ પડાવે છે. ચાર લેકે ચોરી જાય છે. રાજા છીનવી લે છે, વેપારમાં નાશ પામી જાય છે. આગ લાગવાથી બળી જાય છે. પૂરમાં તણાઈ જાય છે. માટે સમજીને પાપ કરતાં અટકે.” અહીં એવો કઈ સિદ્ધાંત નથી કે ગંગા નદીમાં નાન કરવાથી પાપને