________________
૪૧
માર્ગાનુસારીના ખેલ આવે છે, તેમાં ન્યાય સંપન્નતા પણ એક ગુણુ છે. આજના વધતા જતા મેાજશેાખને કારણે ખર્ચ વધ્યાં. તેને પહેાંચી વળવા કાવાદાવા અને કાળા ધાળા આદિ અનેક પાપા કરેા છે. જો તમારે એક શરીર ટકાવવા જેટલું જ મેળવવું હશે તા કંઈ જ કરવુ' નહિ પડે. કત રાટલી ને ઢાળ જેટલું તે નિર્દોષ જીવન જીત્રતાં પશુ મળી રહે છે. રોટલી ન મળે તે રોટલેા ને દાળ ખાવ. દાળ ન મળે તે રોટલે ને પાણી ખાવ. પણ હવે પાપની ગર્જીએ ખડકવી નથી, એટલું તે જરૂર સમજો. દેહનું તેા ઘણુ રક્ષણ કર્યું. હવે આત્માનું રક્ષણ કરા.
તમારા દિકરા પરદેશ જતા હાય, તમે તેને એડ્રામ પર મૂકવા જાવ ત્યારે છેક સુધી શી ભલામણ કરેા છે ? (સભામાં જવામ) કમાવવાનું લક્ષ રાખજો. (હસાહસ ) ના....ના....તમે પહેલા તેા એમ ન કહેા. પણ એમ કહે કે દિકરા ! પરદેશની વાટે જાય છે. તમિયત સાચવજે. ખરાખર સભાળીને રહેજે. અને નાણાં કમાવાનું લક્ષ રાખજે. હું તમને પૂછું છું કે પુટ્ટુગલના પૂજારીએ ! તમે શરીરને સાચવવાની અને નાણાં કમાવવાની ભલામણ કરી પણ કોઇ દિવસ એવુ કહ્યુ છે કે તારા આત્માને સાચવજે. સરણ, પાણુ અને વિધ્વંસહ્ સ્વભાવવાળા શરીરને સાચવવા કેટલી ભલામણુ કરે છે ? પણ આ શરીર કેવું છે?
“ માનવ તન કે રામ, રામમેં, ભરે હુએ હૈ રોગ અપાર । કારણ પાર વહી રોગ સબ, આતે હૈ માહિર દુઃખકાર । ફુટે ઘટકે જલ સમ હી યહ, આયુ ક્ષીણુ હાતા દિન રાત । રોગ ભરે ઇસ નશ્વર તનસે, કરતા માહ અરે કર્યાં ભ્રાતા રાગ અને અશુચિથી ભરેલા શરીરને સાચવવા કેટલી ચિંતા કરો છે ! પણ ખારદાનમાં માલ ભર્યો હૈાય ત્યાં સુધી જ ખારદાનની કિંમત છે. માલ વિનાના ખારદાનની કંઇ જ કિ ંમત નથી. પાકીટમાં રૂપિયાની નાટા ભરી હોય તેવા પાકીટને સાચવીને મૂકે છે. શ્રીમતીજીને પાકીટ સાંપે તે કેટલી ભલામણ કરે છે ? દાળમાં મસાલે પછી નાંખજો. દૂધ ભલે ઉભરાઈ જાય, પણ પાકીટને પહેલા તિજોરીમાં મૂકી દે. શું ચામડાના પાકીટની કિંમત છે કે અંદર મૂકેલા કલદારની ! (સભામાંથી જવાબ :કલદારની કિંમત છે) ભાઇ! આ દેહરૂપી પાકીટમાં આત્મા રૂપી માલ ભર્યાં છે ત્યાં સુધી જ તેની કિ ંમત છે. પછી તેા દેહને કયાંય જલાવી દેવામાં આવશે. માટે તમારા દિકરાને તમે ભલામણ કરાતા એવી કરો કે દિકરા ! દેહને ખૂબ સાચવ્યા. પણ તારા આત્મા માજોાખમાં માં ન પડે તેનું ધ્યાન રાખજે..
દેહના દર્દીની જેટલી હાય લાગે છે તેટલી આત્માના દર્દ માટે નથી લાગતી. એક કેન્સરનું નામ પડે ત્યાં હાયકાર। લાગી જાય છે અને માણસ ઢીલો થઇ જાય છે, ઘણી વખત
મૈં શા.