________________
૪૦
એ જીવે કયાંથી આવ્યા છે, પૂર્વ ભવમાં એમણે શી આરાધના કરી છે અને આ ભવમાં તે જીવે કેવી આરાધના કરશે તે વાત અહીં બતાવવાની છે. આ જીવા આગલા ભવમાં મનુષ્ય હતા, ત્યાં રૂડી રીતે સંયમની આરાધના કરી. ત્યાંથી કાળ કરીને તેઓ દેવલાકમાં ઉત્પન્ન થયા.
જે જીવે સયમ લઈને ભગવતની આજ્ઞાની સહેજ પણ વિરાધના કરતા નથી તે આરાધક સાધુ કાળ કરીને કેવા દેવા થાય છે તે જાણા છે ને ? દેવામાં પણ ચાર જાતિ છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક. તેમાં ભવનપતિ તે નીચે અધેલેકમાં રહે છે. વાણવ્યંતર અને નૈતિષી ત્રીછાલેાકમાં રહે છે. મેરૂપર્યંત તે એક લાખ જોજનને છે. અને જ્યાતિષ ચક્ર તા ૯૦૦ ચાજન જ ઉંચુ છે, યેાતિષીની ઉપર બૈમાનિક છે, બૈમાનિકમાં ખાર દેવલાક, નવ વેગૈયક અને પાંચ અનુત્તર વિમાન. તેમાં ખાર દેવલેાકમાંથી આ આત્માએ પ્રથમ દેવલે કમાંથી આવે છે. પહેલા દેવલેાકમાં ખત્રીસ લાખ વિમાન છે. તે દેવલાકના નલીનીશુક્ષ્મ વિમાનમાંથી “કેઈ ચુયા ” કેટલાએક જીવા જુનામાં જીની ઈષુકાર નગરીમાં આવીને ઉત્પન્ન થાય છે. પુરાણી એટલે ભાંગી પડેલી, ખંડેર જેવી નગરી ન હતી. પણ તે નગરી કેવી હતી ! “ ખાએ સમિધ્યે સુરલાગ રમ્ભે ” તે ઈંકાર નગરી પ્રખ્યાત છે. ધન-ધાન્યાદિકથી સમૃદ્ધ છે. તે નગરીમાં ઘણાં લેકે ધડ છે. દુઃખનું તે નામ પણ ત્યાં છે નહિ. જે લેકે બહારગામથી કમાવા માટે આવે છે, તે બધા ત્યાં સમાઈ જાય છે. બહારગામથી આવનારની પાસેથી કાઈ
»
જાતના વેરા લેવાતા ન હતા.
હવે તે પરદેશમાં જવું ાય ત્યારે અગાઉથી પાસપોર્ટ કઢાવવા પડે. અને અમુક જ ટાઈમ રહી શકાય. ખમાં, આફ્રિકા, ડાંગકોંગ, સુદાન આદિ પરદેશમાં જેએ વર્ષોથી વસ્યા છે તેમને પણ હાંકી કાઢે છે. બિચારા જાત તેાડીને કમાયા હાય, ઘરમાર વસાવ્યા હાય, તે બધું છેાડીને ખાલી હાથે નીકળી જવું પડે છે. આ તો પ્રત્યક્ષ છે ને ! જેમ પ્રતિવાસુદેવ યુદ્ધ કરી પાપનાં ભાથાં ભરી રાજવૈભવે એકઠા કરે છે અને વાસુધ્રુવ તેને હરાવી ગાદી ઉપર બેસી જાય છે. પાપ કરીને મેળવે પ્રતિવાસુદેવ અને ભાગવે વાસુદેવ.
બંધુએ! આપણે પણ એ જ વાત સમજવાની છે. જે જીવા રાત-દિવસ અન્યાય, અનીતિ, અધમ કરી કાળાં નાણાં એકઠાં કરી રહ્યા છે, પણ એને કાણુ ભાગવશે તેની જીને ખબર છે? પુત્રાની ચિંતા કર્યા વિના પહેલા પોતાનું જીવન સુધારા, “પાતે જ પેાતાનું કરી પરંતુ પછી લો હાથમાં, ૉડી ઉપાધિ ગામની, લીન રહેા આત્મભાનમાં.
""