________________
કાવ્ય શક્તિઓ. નૈસર્ગિક શકિત, સાહિત્યશાસ્ત્રનું વિસ્તૃત અવલોકન અને કાવ્ય બનાવવાને સતતનિદિધ્યાસ આ કાવ્યના હેતુઓ છે.
વ્યાત્તિશો. ઉપર બતાવેલ હેતુઓમાંથી એક અથવા બે હેતુઓને અભાવે કવિતા બનાવવાની શકિતના ત્રણ ભેદ છે. ૨ પાળ, ૨ પારી, ३ प्रासादिकी.
ધાડ જી. શાસ્ત્રને અભ્યાસ અને કવિતા બનાવવાના સતત નિદિધ્યાસને અભાવે માત્ર પ્રતિભા શકિત (નૈસર્ગિક શકિત) થીજ કવિતા બનાવવાની શકિત વાર્તા કહેવાય છે.
એ કવિતામાં અર્થ તેમજ અક્ષર તાણીતૂસીને મૂકવામાં આવે છે તેમજ સાહિત્યશાસ્ત્રમાં કહેલ ગુણદેષને અને છન્દાદિને નિયમ જોઈએ તે જળવાતું નથી.
पाठी शक्ति. પ્રતિભા શકિત (નૈસર્ગિક શકિત) ના અભાવે સાહિત્યશાઅનું વિસ્તૃત અવલોકન અને કવિતા બનાવવાના સતત નિદધ્યાસથી કવિતા બનાવવાની શક્તિ વાત કહેવાય છે.
એ કવિતા પારકી ઘણીક કવિતાઓ વાંચવા તથા મુખપાઠ કરવાના સામર્ચેથી કાંઈક યુકિત સહ ખેંચતાણ કરી દૂધ પાણીના મિશ્રણની પેઠે સ્વાદ વિનાની હોય છે.
- ગાતાવિવરી શ.િ પ્રતિભા શકિતની સાથે સાહિત્યશાસ્ત્રના શ્રવણ, મનન તથા કવિતા બનાવવાના સતત નિદધ્યાસથી કવિતા બનાવવાની શકિત નાણાવિ કહેવાય છે.
એ કવિતા શુદ્ધ શબ્દ (વ્યાકરણ દેષરહિત) તથા સરલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com